________________
[ ૧૭૬ ]
પ્રમેાધ ચિંતામણિ
આ કલિકાળમાં કુલિંગીએ (વેષ સાધુનો હાય અને વન સાધુનું ન હોય તે અથવા વેષમાં ફેરફાર હોય તે કુલિંગી કહેવાય) ગર્ભ ધારણ, વશીકરણ અને કામણુ આદિ કુકમાંથી અને દેવદ્રવ્યથી આજીવિકા કરે છે, “ દેવદ્રવ્ય ગ્રહણ કરવું તે અનર્થ છે” એમ બેલવામાં ચતુર છતાં પણ હણાયેલી આશાવાળા કુલિંગીએએ તે દેવદ્રવ્ય (પેાતાના ઉપયાગમાં) ગ્રહણ કરાવીને શિષ્યાનો અને શ્રાવકોનો વિનાશ કર્યા છે. નિશ્ચય કરીને ધમ અગીકાર કરેલ ન હાવાથી તત્કાળ ફળની ઈચ્છાવાળા શ્રાવકો સયમવાળા સાધુઓને વિષે પણ વિશ્વાસ કરતા નથી. એક રૂપિયાના લાભ માટે ક્રોડ સાનૈયાથી અધિક ફળવાળી પ્રવતી એવી દેવપૂજા અને સામાયિક આદિ ક્રિયાનો પણ ત્યાગ કરે છે. એકાંત ધનની ઇચ્છાવાળા અને ખરાબ રીતે વેપાર કરનારા વેપારીએ ખોટી રીતે લેવું, ખેોટાં તેલ માપ રાખવા, ખાટા સાગન ખાવા અને હાથની ચાલાકી કરવી-ઇત્યાદિ કુકમાં કરે છે. યશના અર્થીએ યશને માટે લાખેાગમે દ્રવ્ય કુપા ત્રમાં ખરચી નાંખે છે; પરંતુ આપત્તિમાં આવી પડેલા સ્વધીને માટે મદદ આપવાનુ કહેતાં પેાતાની નિનતા પ્રગટ કરે છે. ( અર્થાત્ અમારી પાસે કાંઇ નથી એવા ઉત્તર આપે છે. ) કેટલાએક મણિને મૂકીને પત્થરને અંગી કાર કરવાવાળાની જેમ (પગ્ર) પરમેષ્ઠી મહામંત્રને (નવકારમંત્ર)ને સંભારવાની અરૂચિવાળા થઇને ક્ષુદ્રમાના વારવાર પાઠ કરે છે. ધર્મકાર્યને વિષે સામાયિક અને