________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૪૭ ] મારા મેાહ સ'ખ'ધી સ્નેહ આ નવીન વિવેકને વિષે અકસ્માત્ કેમ સક્રમણ કરે ? કેમકે તેને બાલ્યાવસ્થામાં તેની માની સાથે મે' કાઢી મૂકયા હતા તે વાત ગુપ્ત શલ્યની માફક તેના હૃદયમાં ખટકે જ છે, અને તેની માતા નિવૃત્તિને મેં નિરપર ભેગથી નિધન (ઢરિદ્રી) રાખી છે. તેથી હું ધારું છું કે તે (નિવૃત્તિ) પણ મારા અપરાધ વિવેકને હમેશા સંભારી આપશે. વળી જે તત્ત્વરુચિ અને સચમશ્રી નામની વિવેકની એ સ્ત્રીએ છે તે શુ મારી ભક્તિ કરશે ? [નહીં કરે]. કેમકે જેમ તૃણને સમૂડ વાયરાને અનુસારે ચાલે છે તેમ વહુએ સાસુને અનુસારે જ ચાલે અને જે આ વિરાગાદિ વિવેકના પુત્ર એટલે મારા પૌત્રા હજારે છે તે પણ · આ પિતાના વૈરી છે' એમ જાણીને ઘરના સર્પની માફ્ક મને માનશે. આના પિરવારમાં એવા કોઈ પણ માણસ હું જોતા નથી કે જે નેત્રના કટાક્ષરૂપી ભાલાનુ લક્ષ મને નહીં કરે અર્થાત્ કટાક્ષથી મારા સામે નહિ જુએ. આને [પહેલાં] વિધી કરીને હવે ફરી તેની સાથે નિવાસ કરવા તે સિંહને ક્રશ કરીને પાછું તેની ગુફામાં રહેવા સરખું છે. વળી આત્માથી અધિક વહાલા એવા મેહની અકસ્માત્ આવી દુર્દશા જોતાં છતાં હું મન ! ખેદ્યની વાત છે કે હજ્જુ પણ તું જીવવાને ઈચ્છે છે? પુત્રો ગયા, પૌત્રો ગયા, પુત્રીએ ગઈ અને પુત્રની સ્ત્રીએ પણ ગઈ. આ સમ સમુદાય ગયે છતે હવે હું કેટલેા
6
અરે !
કાળ રહીશ ? ”
આ પ્રમાણે અંત કરણમાં ગુપ્તપણે વિચાર કરીને