Book Title: Prabodh Chintamani
Author(s): Jayshekharsuri, Kesharsuri
Publisher: Mukti Chandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 288
________________ અનંત ગુણોના ભંડાર એવા આ જીવાત્માને મોહરાજાએ અનાદિકાળથી ૨MSાવી, ઝળાવીને હેરાન, પરેશાન કર્યા છે. નાનાવિધ પ્રકારે દુઃખી કરીને, વિવિધ રીતે મુંઝવીને અનેકવાર આ સંસારચકમાં પરિભ્રમણ કરાવ્યું છે. આવા કુર મોહરાજાને પણ હરાવી શકાય છે. | જાણો છે કેવીરીતે ? વિવેકરૂપી યુવરાજ પાસે જ એવી સામર્થ્યતા છે કે જેથી મોહરાજાને પોતાની લીલા સંકેલવી પડે છે. તો આ “વિવેક રાય" કેવીરીતે “મોહરાજા ને યુધ્ધમાં પછાડે છે. અને કેવીરીતે જીવાત્માને મુકત કરે છે તે જાણવા વાંચીએ. આ પુસ્તક.... શ્રી પ્રતુબોદ ચિંતામણી 62bebe - 210 - eels ? પ્રકાશક 8. શ્રી મુક્તિ-ચંદ્ર શ્રHણા આરાધના ટ્રસ્ટ મુક્તિનગર ગિરિવિવાર તલાટી રોડ, પાલિતાણા 34200 ફોન : 5:2848-252258 Jસુ : શery/opicg

Loading...

Page Navigation
1 ... 286 287 288