________________
[ ૨૫૪ ]
પ્રાધ ચિંતામણિ
આપ્યું. ચેતનાનું આવુ. અદ્ભૂત ચારિત્ર યાદ કરતાં આત્મા વિસ્મય પામે છે કે તેને મારા ઉપર કેટલે બધા અગાધ પ્રેમ છે કે મારા મહાન અપરાધને ભૂલી જઇ પૂર્ણ પ્રેમ ધારણ કરી મને મારી સ્વતંત્ર સ્થિતિ મેળવી આપી. અહીં આત્મા અને ચેતનાના કોઈ ઠેકાણે ભેદ અને કોઈ ઠેકાણે અભેદ મતાન્યેા છે તે ખાળવાને બેધ થવાને માટે છે; નહીંતર આત્મા અને ચેતનાના અભેદ્યજ છે. કોઈ અપેક્ષાથી કથ'ચિત્ ભેદાભેદ છે.
જે સ્ત્રીઓ દેદીપ્યમાન ભૂષણ, લેાજન, ભાગ અને ભુવનને ભાગવવા રૂપ પગારની આશાએ ભર્તારને વિષે ભક્તિવ'ત હાય છે, તેવી સ્ત્રીઓ પૃથ્વીને વિષે દાસીની ઉપમાને લાયક છે; પણ જે સ્ત્રીએ મરી દુઃખી અવસ્થામાં પણ મારું હિત કરવાની બુદ્ધિ મૂકી નથી તેવી કપટ રહિત હિતકારી અને સૂર્યકાન્તરત્નની માફક નિર્મળ એક ચેતના સ્ત્રીની જ હું સ્તુતિ કરું છું.'
તે અવસરે ગામના નાયક કહેશે કે “ હું પ્રમાણિક પુરુષામાં મુખ્ય ( હુંસરાજા અથવા ધ રૂચિ મુનિરાજ ) ! મારૂ' કહેવું આપ સાંભળે. આપે જે આ પેાતાનુ' ચરિત્ર કહી સભળાવ્યુ છે તે સર્વ સ ́સારી જીવાનુ સરખું છે અર્થાત્ સવ જીવાનું ચરિત્ર તેવું જ હોય છે સવ જીવે આ વૃતાંતને અનુભવ કરે છે પણ બ્યામેાહરૂપ મદિરાનુ વિશેષ પાન કરવાથી લુપ્ત (લેાપ પામેલી) બુદ્ધિવાળા મનુષ્ય તેને ણી શકતા નથી. અથવા હે પ્રભુ! જે જીવાથી તમે