________________
પ્રોધ ચિંતામણિ
[ ૨૬૩ ]
:.
કહેવાય છે. આકાશના જેવા (રૂપાદિ રહિત) હેાવાથી તે અવ્યક્ત કહેવાય છે અને તેના ગુણનું વર્ણન કરી શકતુ હાવાથી તે વ્યક્ત કહેવાય છે. મેાક્ષના પર્યાયમાં રહેલ હાવાથી તે ભાવ કહેવાય છે અને સ’સારના પર્યાયમાં રહેલ નહીં હાવાથી તે અભાવ કહેવાય છે. મેાક્ષમાં જ્ઞાનદનવડે ચેષ્ટાવાન હેાવાથી તે સકળ કહેવાય છે અને વચન તથા શરીરની ચેષ્ટાના આશ્રય નહીં · કરવાથી તે અપેક્ષાએ તે નીષ્કળ પણ કહેવાય છે. કમ અને ઉદ્યમઆત્મા અને દેહ-દ્રવ્ય અને ભાવ-જ્ઞાન અને ચારિત્રભાગ અને ચેગ તથા લક્ષ્મી અને સરસ્વતી એમાંથી એકેક વસ્તુને અવલ બીને પણ કયા કયા . સંસારી જીવા આ દુનિયા ઉપર કલેશ કરતા નથી ? (અર્થાત્ સવ કરે છે); પણ આ હુંસરાજાએ મેક્ષમાં આવા દ્રોના ત્યાગ કરેલ છે તેથી તે નિરંતર સુખી છે. સંસારી જીવાએ જે જે પુગલિક વસ્તુ સુખને અર્થે કલ્પેલી છે તે તે વસ્તુઓ હુ'સરાજાએ (શુદ્ધ આત્માએ) દુઃખને માટે માનેલી છે. તેથી તે વિશ્વથી વિલક્ષણ સ્વભાવવાળા છે. શકા અને સંકલ્પ રૂપી શલ્યને દૂર કરીને ધૃતિયુક્ત થયેલા તે હંસરાજાને મેાક્ષને વિષે જે નિર'તર સુખ છે તે સુખ કષાય અને વિષયેાથી વ્યાકુળ ચિત્તવૃત્તિવાળા રાજા, ચક્રવતી, દેવ અને ઇંદ્રને પણ નથી.
(શુદ્ધ આત્મા-હંસરાજાને હવે સિદ્ધના નામથી ઓળખાવીશું) સન તીર્થંકર સિદ્ધના જીવનું અનંતસુખ