________________
[ ર૬૪]
પ્રાધિ ચિંતામણિ પિતાના જ્ઞાનથી જાણે છે અને સ્વાત્મવડે તેને અનુભવ (અહીં રહીને) કરે છે. પણ તે સુખને પરિપૂર્ણપણે કહેવાને તે સમર્થ નથી. કારણકે તેની વાણુ ક્રમથી પરિમુમતા અક્ષરેની સમુદાયરૂપ છે અને તેનું આયુષ્ય (આ મનુષ્યદેહને અપેક્ષીને) પૂર્વ કોડ વર્ષથી આગળના વિભાગને સ્પર્શી શકતું નથી, અર્થાત્ પૂર્વ કોડથી વધારે હતું નથી. જે કમરહિત સિદ્ધના સુખના અનંતમાં ભાગથી અધિક સુખ ભોગવનારા લવસત્તમ દેવે પણ નથી તે તે અમૃતથી અધિક સુખ પંડિત પુરુષ વચનમાર્ગમાં કેમ લાવી શકે ?
| નેટ–જેઓ આ માનવદેહમાં ચારિત્ર અંગીકાર કરી કર્મ ખપાવવાની (ઉપશમ) શ્રેણી ઉપર આરૂઢ થતાં સાત લવ જેટલા સ્વલ્પ આયુષ્યના અભાવે તેવી સ્થિતિમાં દેહને ત્યાગ કરી સર્વાર્થ સિદ્ધ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે તેઓને લવસત્તમ દેવે કહેવામાં આવે છે. ભાવાર્થ એ છે કે જે તેઓનું આયુષ્ય મનુષ્યદેહમાં સાત લવ જેટલું વધારે હેત તે તેઓ મેક્ષે જાત. તે દેવે પણ સિદ્ધના સુખના અનંતમાં ભાગ જેટલું સુખ અનુભવે છે તે તેવા અનંત સુખને અનુભવ વિનાના પંડિત કેવી રીતે કહી શકે ? એક રાજા કેઈ ભિલને ઉપકારી જાણીને] અટવી [જંગલ] માંથી પિતાના અંતઃપુરમાં લાવ્યા ત્યાં તે તે પ્રકારની [વિષયની કળાને જાણકાર પુરુષોએ તેને અનેક પ્રકારના વિષય સંબંધી સુખના પ્રવાહમાં નિપુણ