________________
પ્રબંધ ચિંતામણિ
[ ર૫૯ ] તમે ચણ કર્યા (તથા તેનો ત્યાગ ) અને હવે તો મેક્ષમાં નિવાસ કરવાને વખત નજીક આવ્યું છે, તેથી તમને દુઃખે ત્યાગ કરવા લાય શું છે? ( અર્થાત્ કાંઈ
ચી). જે આયુકમે ચોકીદારની માફક તમને આટલે લાંબો વખત દેહમાં રેકી રાખ્યા છે તે હમણાં નાશ પામ્યા જેવું થઈ રહ્યું છે માટે તમે તેને વિચાર કરે.
આ પ્રમાણે ચેતને પત્નીએ પ્રેરણા કરેલ હંસરાજા પરમપદ (મક્ષ) પામવાની ઈચ્છાથી તે દેહપુરને ત્યાગ કરતે એક ક્ષણમાં દેહ ત્યાગરૂપ રથ ઉપર આરૂઢ થશે. ‘સર્વે બુદ્ધિમાનમાં મુગટ તુલ્ય તે રાજા (હંસરાજા) પરમપદની પ્રાપ્તિમાં વિનભૂત અને પહેલાં રાખના ઢગલા તુલ્ય કરેલા મનને ચૂર્ણ કરીને ચારે બાજુ-એ ફેંકી દેશે. પછી મારા જવાથી કાંઈ પણ કલકલ શબ્દ ન થાઓ, એમ ધારીને ગર્વરહિત હંસરાજ વચનગને ધીમે ધીમે રેશે. પછી નસે અને રૂધિરના કંપવાથી મેક્ષ જતાં અને અપશુકન ન થાઓ. એમ ચિતવી કાયા સંબંધી સર્વ ચેષ્ટાને બંધ કરશે. પછી લેકના અગ્ર ભાગ પ્રત્યે ઉત્પન્ન થવાની ઈચ્છાવાળા થઈને પાંચ હૃસ્વ સ્વર (અ, ઈ, ઉ, ત્રક અને લૂ) *ઉચ્ચારણ પ્રમાણ કાળ પર્યત તે (હંસરાજે) મેરુ પર્વતના સરખું ધૈર્ય પણું (ચૌદમે ગુણ સ્થાન કે ભગવશે. પહેલાં મેહરાના સેવકને હણતાં બાકી રહેલી પંચાશી પ્રકૃતિએને તે હંસરાજા) પાંચ રહસ્વ અક્ષર ઉચ્ચારણ ઢાળના અંતના એ સઋયમાં નાશ કરશે. પછી પોતાની પ્રયાણ