________________
-
-
1
-
-
-
[૨૪૬ ]
પ્રબંધ ચિંતામણિ છે, મનુષ્યભવને વિષે વૈર, વ્યાધિ, વિયેગ બંધન અને ધનના નાશ પ્રમુખ (દુઃખે)ને પામે છે અને દેવભવને વિષે પરાભવ, સેવકપણું અને પ્રણાદિ દુઃખને પામે છે. તમારી નજરે આવા દુષ્ટનું મરણ થાય તે તે ઉલટું તમને હર્ષને માટે થવું જોઈએ. (કેમકે) કાળજવર દેહથી દૂર થાય તે કેને રુચતું નથી? આ મહિને મેં માથે છતે ઘણું દે અને મનુષ્ય હર્ષ પામ્યા છે, વિષ વૃક્ષને છેલ્લે તે થે બુદ્ધિવાન સંતોષ પામતા નથી? પરંતુ તમારા આવા અન્યાયને ધિક્કાર છે કે તમે પુત્ર સરખા પ્રેમથી મેહને, વૃદ્ધિ પમાડે અને અમને ઉજવળ ગુણવાળાને ચોરની માફક દૂર કર્યા. હવે આ નિવૃત્તિ તમારી પત્ની છે, હું વિવેક તમારે પુત્ર છું અને આ સમાદિક તમારા પૌત્રે (પુત્રના પુત્ર) છે, માટે એને વિષે સ્નેહ ધારણ કરે. હે પિતાજી! “કથીરનું ઘરેણું ગયું અને સેનાનું ઘરેણું પ્રાપ્ત થયું' એવી કુટુંબની સ્થિતિમાં તમને કઈ બાબતની ન્યૂનતા છે? કાંઈપણ ન્યૂનતા નથી. માટે હવે સર્વથા ચપળપણું તજી ઘો. નિરંજન દેવની પૂજા કરે અને પ્રીતિ તથા વિષાદવડે (રાગદ્વેષવડે) એક લગાર માત્ર પણ પીડા ધારણ ન કરો.” વિવેકે આ પ્રમાણે બહુ સમજાવ્યો તે પણ મંત્રી પિતાની ભવિષ્યની દશાને ચિંતવવા લાગ્યો, કૈમકે પ્રાય પ્રધાનની લાંબી દષ્ટિએ જેનારી મતિ ઉલ્લાસ (પ્રકાશ) પામે છે. અર્થાત્ તેઓ દીર્ઘ દૃષ્ટિવડે વિચાર કરનારા હોય છે. (પ્રધાન પિતે વિચાર કરે છે કે, “વિવેક જે કહે છે તે સત્ય છે અને આયતિ (ભવિષ્યમાં પણ સુંદર છે, તે પણ