________________
[ ૨૦૬ ]
પ્રબોધ ચિતામણિ ભવ્ય પણ તમારે આશ્રય લેતા નથી. હવે બેલે, એ કયે માણસ છે કે જે મેડને નિર તેર સેવતા નથી. વળી તમે ઘણે કાળે પેદા થાઓ છે અને જમ્યા પછી પણ બહુ વખત સુધી જીવતા નથી અને આ મેહ તે અનાદિ છે, અને અમૃતનું પાન કરેલા પુરુષની માફક તે મરતેજ નથી. વળી તમે તમારા ભક્તોને એવું સુખ આપે છે કે જે ઇંદ્રિયેના વિષયમાં આવી શકતું નથી. પણ મેહ તે તેના ભક્તોને ઇંદ્રિયને આલ્હાદ ઉત્પન્ન કરવામાં સમર્થ એવું સુખ આપે છે. (અર્થાત્ ઇંદ્રિના વિષય સંબંધી સુખ આપે છે.) વળી જે મનુષ્ય તમારા ઉપર ઘણું આસક્ત હોય છે તેઓ તે પર્વતની ગુફા વિગેરેમાં રહેવાવાળા હોય છે અને મેહના સેવકે તે હરિના જેવાં નેત્રવાળી સ્ત્રીઓ સાથે મહેલમાં કીડા કરે છે. તમને આધિન રહેલા મનુષ્ય કુટુંબનો ત્યાગ કરીને એકલા રહેવાવાળા થાય છે અને મેડને આધિન રહેલા તે પુત્ર પૌત્રાદિ સંતતિવડે વૃદ્ધિ પામે છે. યુવાન અવસ્થામાં પ્રગટ સંજ્ઞાવાળા જીના નવીન દેહમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા જે તમે, તેને દૂર કરીને આ મેહ તેને વિષે આવાસ કરે છે, અને જ્યારે જરાથી જર્જરિત થયેલું જાણુને મેહ પિતે તે શરીરને ત્યાગ કરે છે ત્યારે પણ કેટલાએક (થડા) મનુષ્યના શરીરમાંજ તું નિવાસ કરવા પામે છેસર્વના શરીરમાં નિવાસ પામી શકતું નથી. આવા (સામર્થ્યવાળા) મેહની સાથે તમારે શી સ્પર્ધા કરવી ? માટે તમે યુદ્ધ કરવાથી પાછા વળે અને પિતાને ઠેકાણે જાઓ. તેમજ આ મહ પણ