________________
[ ૨૧૪ ]
પ્રમેધ ચિંતામણિ
<
પછી મહાન
વક્તા સભ્યષ્ટિ પ્રધાન કહે છે કે સ્વામી ! આ અનાદિ સ'સારરૂપ પ્રવાહના પુરમાં પડેલા જીવાને તેમાંથી ઉદ્ધરીને થાડા વખતમાં હું કિનારે પહેાંચાડું એવી શક્તિ મારામાં છે. દેવતત્ત્વ, ધર્મતત્ત્વ અને ગુરુતત્ત્વરૂપ રસ્તાની દિશામાં મૂઢ થયેલા જીવેાને વિચારણારૂપ અજનના સંચેગથી તેના બુદ્ધિવિપર્યાસને દૂર કરવાને હું શક્તિમાન છુ. આસ્તિકતા (શ્રદ્ધાન), સ્વૈતા અને નિપુણતા પ્રમુખ મારા મુખ્ય અંતર'ગ પિરવાર છે અને સત્યકી વિદ્યાધર તથા શ્રેણિકાદિ રાજાએ મને નિરત્તર સેવે છે (તે અહિંરગ પરિવાર છે.) ચેાથુ. ગુણસ્થાનક પામીને હું ઉદ્યમવાન થયે છતે મેહરાજાના મિથ્યાર્દષ્ટિ નામના પ્રધાનના નિશ્ચે ક્ષય થશે.”
શમભાવનુ સામર્થ્ય) શમભાવ કહે છે કે “ હું સ્વામી ! હું પ્રાણીઓના સંતાપને દૂર કરવાને સમર્થ છું, મારા વિના આ જગત જાણે કે, અગ્નિથી સ્પર્શાયેલુ' હાય નહીં તેમ તપ્યા કરે છે. સ્વસ્થતા, શીતળતા, અને જગતના જીવેની સાથે મૈત્રી પ્રમુખ મારે અંતરંગ પરિવાર છે અને સાગરચદ્રકુમાર તથા નાગઢત્તાદિક વીર પુરુષા મારા (બહિરંગ પિરવાર)માં રહેલા છે. મહાન સંભ્રમવાળે અને અસત મને રોકવાવાળે હું નત્રમા ગુગુસ્થાનકને વિષે ક્રાયેાદ્ધાને પરિપૂર્ણ પણે યમને મુકામે પહોંચાડીશ (અર્થાત્ ધના નાશ કરીશ).”
હવે માવ ઉંચે સ્વરે કહે છે કે “ હે દેવ ! માનથી સ્તંભાઈ ગયેલા (અકડ રહેલા) આ જગતના જીવાને મારા