________________
[ ર૩ર 3
પ્રબોધ ચિંતામણિ છેલ્લાં રૂપને પણ નાશ કર્યો. કેમકે અગ્નિના કણીયાની માફક ૫ શક્તિવાળા વૈરીને પણ મહાત્મા પુરુષેએ વિશ્વાસ કર એગ્ય નથી. પછી લેભ દુઃખે મરી શકે તેમ છે. એમ જાણીને સંતેષ સુભટે લેભને છેદીને તેના ત્રણ વિભાગ કર્યા. તેમાં પહેલા બે ભાગને નાશ કરીને છેલ્લા ત્રીજા ભાગના કરડે નાના નાના ભાગ ર્યા. કાળના ભેદવડે તે સર્વભાગોને નાશ કરી તેના છેલ્લા ભાગના અસંખ્યાત ખડે કરી રણસંગ્રામમાં તે સર્વને પણ તેણે નાશ કર્યો. ત્યાર પછી ઉત્સાહાદિ દ્ધાઓએ યુદ્ધભૂમિમાં ફરીફરીને પ્રમાદાદિ શત્રુઓને જેમ દેખ્યા તેમ તેઓને નાશ કર્યો. તે વખતે સ્ત્રીને વેશ ધારણ કરેલ સુભટોની માફક પોતાના સ્વામીની પાછળ રહીને યુદ્ધ કરતી સ્ત્રીઓને પણ વિવેકની સેનામાં સુભટોએ જોઈ, અને જેમ સરોવર સૂકાયાથી કમલિની મરણ પામે છે (સૂકાઈ જાય છે. તેમ પિતપોતાના સ્વામી મરણ પામ્યું છતે મેહની સેનાની સ્ત્રીઓ તે તેની પાછળ મરણ પામી. મેહની સેનાના ઘેડાઓને 1 વિવેકની સેનાના ઘેડાએાએ, હાથીઓને હાથીઓએ, રથ રથએ અને પાળાઓને પાળાઓએ ક્ષય કર્યો. નિરંતર મેહની સાથે ચાલનાર (રહેનારે) ભડાર પણ વિવેકના સુભટોએ એકદમ લુંટી લીધું. “શત્રુના પ્રાણ હરણ કરવાવાળાને તેનું દ્રવ્યો લુંટવામાં શી દયા હેાય ?” ઘણા વખતના પરિચયથી મેહને વિષે મહાન નેહ ધારણ કરનારા મનપ્રધાને પણ આ ઉદયવાન વિવેકના તરફ પિતાપણું (પિતા પુત્રના સ્નેહથી સહાય કરવા