________________
પ્રાધ ચિંતામણિ
[ ૨૩૭ ] બુદ્ધિમાન જીવા તારી હાંસી કરશે. હે કુબુદ્ધિ ! હજી પણ અહીંથી ચાલ્યા જા. અકાળે શા માટે પ્રાણ ત્યાગ કરે છે? કારણ કે મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા તુ તારા પિરવારને ફરીથી જોઇ શકીશ નહીં.”
આ પ્રમાણે મેહે કહ્યા પછી આક્ષેપ પૂર્વક વિવેકરાજાએ તેને જવાબ આપ્યા કે મેહ ! તું ઘણું શા માટે બેલે છે? બાલ્યાવસ્થામાં મે' તને લાંબા વખત સુધી જોયે છે. જેએ પાતાની પ્રશંસા કરે છે તે જુદા કરેલા દ્રવ્યના નિધાનની માફક અત્યંત શૈાભતા નથી. વળી ઉધરસ આવતી હોય એવા ચેારાથી જેમ ચારીનું કામ સિદ્ધ થતુ નથી તેમ ઘણા પ્રલાપ કરવાવાળા [લવાવાળા ]થી કાની સિદ્ધિ થતી નથી. જેમ વર્ષાઋતુને વિષે અલ્પ ગરવ કરવાવાળા વરસાદ[વરસવાનું કાર્ય કરે છે તેમ થોડુ એલવાવાળા મડ઼ાન પુરુષોજ કાર્ય કરે છે. જેએ નિશ્ચે અ'દરથી શૂન્ય [ખાત્રી] હોય છે તેએજ મૃદંગના અવાજની માફક ઉંચે સ્વરે અવાજ કરે છે; અથવા તારૂ મરણ નજીક આવેલું હાવાથી તને જે વેદના ઉત્પન્ન થઈ છે તે વેદના આ પ્રમાણે તને બધુ ખેલાવે છે. કારણ કે ઝાડ ઉપરથી પડતું પરિપકવ થયેલું પાંદડુ... શું ખરાબ અવાજ નથી કરતું ? શીતળ ચંદ્રમાં અધકારનો નાશ કરે છે, શીતળ પાણી પતાને ભેદી નાખે છે, શીતળ મણિ નિધનપણાને હણે છે અને શીતળ હિમ વૃક્ષેાને ખાળી નાખે છે, તેટલા માટે હે મતિમૂઢ ! મને શીતળ જાણીને