________________
-
-
માં કરે છે. તેમનું
એજ
[૩૮]
પ્રબંધ ચિંતામણિ તું મારો વિશ્વાસ કરીશ નહીં. (કેમકે) શીતળ વનથી ઉત્પન્ન થયેલે અગ્નિ સર્વથી વિષમ હોય છે. હું તને હિતકારી વચન કહું છું કે જે તે વિતવ્યની ઈચ્છા રાખતો હો તે યુદ્ધમાંથી ચાલ્યો જા. કેમકે અહીં અમૃતને આહાર મળવાના નથી, અહીં તે કેવળ પ્રહારજ મળવાના છે. હાથીઓ ગયા, ધન નાશ પામ્યું, સુભટો નાશ પામ્યા અને અધો હણાયા, તે છતાં તારા નિર્લજ્જપણાને ધિક્કાર છે કે હજુ પણ તું દુર્બળ ભુજાના બળનું વર્ણન કર્યા કરે છે. હે મોહ ! તે દેવલેકમાં રહેલા પ્રાણીઓને જીત્યા તેમાં તેઓનું અચેતનપણું (ઉપગ રહિતપણું, જડ વસ્તુ ઉપર અતિ આસક્તિ) એજ એક હેતુ છે. તેથી જે તે કેઈપણ ઉપગવાળા પ્રાણી ઉપર કઈ વખત પણ બળ ફેરવ્યું હોય તે મને કહી બતાવ. અપ્રમાદી અને ઉપગવાન સાધુઓએ તને યુદ્ધમાં અનેકવાર પરાભવિત કર્યો છે, તે પણ હે નીચ! તું પાછે યુદ્ધ કરવાને ઉઠે છે. તારા જેવા ધાનવૃત્તિવાળાની નિર્લજજતાને ધિક્કાર હે! પહેલાં મારા જે ઉપાસક (સેવક)ને તેં બાંધ્યા હતા તે સર્વને મેં તારી પાસેથી મુકાવ્યા છે, પણ તારા જે સેવકેને પકડીને હું મેક્ષમાં લઈ ગયે છું, તેમાંથી જે તું બળવાન હોય તે એકને પણ મુકાવ (ત્યાંથી પાછા લાવ). તે સ્ત્રીરૂપ સેંકડે પાલવડે બાંધેલું અને હાથી ઘોડા તથા
દ્ધાઓ વડે રક્ષણ કરાયેલે જે ભરત ચક્રવતી હતે તે એક ક્ષણવાર મારું ધ્યાન કરીને બંધમાક્ષને જાણવા લાગે (અર્થાત્ બંધથી મુકા–મુક્તિ પામે). યુદ્ધરૂપ તાંડવ