________________
£ ૨૪૦ ]
પ્રબોધ ચિંતામણિ
કેમકે લીલાં ઝાડને બાળી નાખનાર અગ્નિરૂપી વીરને સૂકાં લાકડાં બાળતાં કાંઈ યશ મળતું નથી.”
આ પ્રમાણે તે (વિવેક)ને કહેવાથી કોપાયમાન થએલે મેહ વૃદ્ધ છતાં પણ યુવાનની આચરણ કરતે છતો પ્રયત્નથી પોતાના શોની શ્રેણી તેના ઉપર વરસાવવા લાગ્યો. પરંતુ જેમ દઢ શ્રેષ્ઠ ગુણવાળા હીરાને વિષે લેઢાની સેય કુંઠિત (બુડી) થઈ જાય છે તેમ તે (વિવેક)ને ભેદવાની ઈચ્છાવાળી શસ્ત્રની શ્રેણી તિક્ષણ છતાં પણ કુંઠતાને પામી. એટલે પછી તે બને વીરે આપસમાં હાહાથ યુદ્ધ કરવા લાગ્યા. તે અવસરે આજે શું થશે (કેની જીત થશે) એમ અંતઃકરણમાં સંદેહવાળા દેવ તે બને જોવા લાગ્યા. પૃથ્વીને કંપાવતા, ઉંચા તેમજ ગૌર અને શ્યામ શરીરવાળા વિવેક અને મેહ યુદ્ધને વિષે પ્રાપ્ત
એલ હિમગિરિ અને અંજનગિરિની માફક શોભતા હતા, તેવામાં એક મલ્લ જેમ બીજા મલ્લને પાડી નાખે તેમ પાપના યુગથી સ્લાની પામેલા મહારાજાને મજબુત રીતે પિતાના ચરણથી (ચારિત્રથી દબાવીને વિવેકે ભૂમિપર પાડી નાખ્યા.
તે વખતે વિવેક કહે છે કે “નિરંતર જગતને દ્રોહ કરવાવાળા અને દુઃખના સમૂહને દેવાવાળા હે મેહ! હું વિષમ છું, મેં તને પકડે છે, તારૂં મરણ નજીક આવ્યું છે, માટે અરે કંપાયમાન થતા દેહવાળા મેહ ! આ અવસરે તારૂં જે કઈ પણ રક્ષણ કરવાવાળું હોય તેનું તું સ્મરણ કર. કેમકે યજ્ઞ કરવાવાળે યાજ્ઞિક જેમ યજ્ઞમાં