________________
પ્રબંધ ચિંતામણિ
૨૪૩] સુંદર વિચાર રૂપી જ્યોતિને સ્થી ફેંકતા (વિસ્તારતા) ત્યાંસુધી યમુના નદીનું જળ, કાજળ અને કેયલના શરીરજા સરખી કાંતિવાળે અને સુગતિના માર્ગને દૂર કરવાવાળે મેહરૂપી અંધકાર નવતત્વના અવલેનનું તેજ નિષ્ફળ કરે છે. શું આ (વિવેક) શેષનાગ છે? ના, તે તે વાંકી ગ તવાળે છે. શું આ સૂર્ય છે? ના, તે તે રાત્રે તેજ રહિત હોય છે. શું આ ચંદ્રમા છે? ના, તે તે કલંકિત શરીરવાળે છે. શું આ મણિ છે? અહા! તે તે બુદ્ધિ વિનાને (જડ) છે. શું આ બૃહસ્પતિ છે? ને તે તે કવિએને પી છે. શું આ રાજા છે? ના, તે તે નરકમાં જવાના મનવાળા (આચરણવાળા) હેય છે–આ પ્રમાણે હે (વિવેક ! તમને જોઈને પંડિત પુરુષે વિવિધ પ્રકારના વિત કર્યા કરે છે. જેઓ ખરકર્મ કરવામાં આસક્ત, હીન આચારવાળા, વિચાર વિનાના, દયાને નાશ કરવાવાળા, પર અપવાદ બોલવાવાળા, પરાભવ ક્રરવાવાળા, પીડા કરવાવાળા અને ચૂર્ણ કરવાવાળા વિગેરે પાપી જી હતા. તેઓ સઘળા બળવાન, સજજન અને ભાવાળા તમને જોઈને મેક્ષફળ પર્યત વિવિધ પ્રકારની વિભૂતિ અને સભાજનની પાત્રતાના ભાવને પામ્યા છે. હે વિવેક! તમારી આગળ કામ પિતાના મહિમાની હાનિને પામ્ય, માન મદને મૂકીને નાસી ગયે, લોભ પાપે, દૃળ અને કેપ કંપાયમાન થયા, અજ્ઞાન પોતાના માનથી પ્લાનિ પામ્યું અને મેહનું અળનિંદા પામ્યું, (હું વિતર્ક કરૂં છું કે, હે વીરવિક્ર! એ કેણુ છે કે તમે યુદ્ધ કરતે