________________
પ્રોાધ ચિંતામણિ
[ ૨૩૫ ]
પા ચાલ્યા જા). જેએ મૂર્ખ અથવા આળસુ છે તેને (શરીરનું) સ્થૂળપણુ થવુ' દુષ્કર નથી. કેમકે વૈરીને વશ થયેલા સ્થૂળ (શરીરવાળા) પુરુષ ઉલટા અધિક પીડા સહન કરે છે, જો તને શરીરનું પેાષણ જ ઈષ્ટ છે તે તું અહીં શા માટે આવ્યે ? અહીં કાંઈ આહાર મળવાના નથી, અહીં તેા કેવળ પ્રહારો જ મળવાના છે. હું વિવેક ! તે પ્રમાદાદિક શત્રુએને માર્યા છે તેથી ગ કરીશ નહીં. જ્યાં સુધી હું પૂર્ણ શરીરવાળા છું ત્યાં સુધી અરે વિવેક ! તેં શુ જીત્યું છે ? અથાત કાંઇ જીત્યું નથી. હું જીવતા હોવાથી આ સર્વ સુભટો ફરી સજીવન થશે, કેમકે પૃથ્વીથી પેદા થનાર વૃક્ષનુ મૂળ જો અક્ષત હોય તે શુ ફરીને તે પલ્લવિત ન થાય ? (અર્થાત્ થાય ). હે વિવેક! શરીર વિનાના કમળ પુષ્પરૂપ શસ્ત્રવાળા અને સ્ત્રી છે માત્ર પરિવાર જેને એવા જે કામે જગતને જીત્યું છે તેને હું ગુરુ છું, એમ તુ મને જાણજે.
વિવેક ! યુદ્ધ કરવાના રણક્ષેત્રમાં પ્રાપ્ત થયેલા માહુરાજાને આઘાત કરવાને પિરઘ (ભેાગળ), વ્યથા પમાડવામાં ગદા, ચૂર્ણ કરવાને ચક્ર, વિદ્યારણ કરવાને વજ્ર, વિનાશ કરવાને ધનુષ્ય અને કાપવાને ખડ઼ે સમર્થ નથી. હું કૃત્રિમ નથી કહેતા પણ નિશ્ચે સાચુ કહું છુ કે સેહનુ' મથન કરવાને વ્યાલ અને અગ્નિ આ≠િ પણ સમ નથી. ઈંદ્ર વાથી, ખળભદ્ર હળથી, ચક્રવર્તી ચક્રથી, ક્ષત્રી. શસ્રથી, હાથી દાંતથી, સર્પ દાઢથી, લિંગી શ્રાપ દેવાથી, બ્રાહ્મણે કડવાં વચન ખેલવાથી અને ધનવાન ધનથી ખળવાન છે; પણ રણભૂમિમાં પ્રાપ્ત થયેલા માહરાજાની પાસે તેઓ સવે