________________
[૨૧૮]
પ્રબોધ ચિતામણિ રણા) એ એક્ષપદગર્ભિત (મોક્ષપદને જણાવતી) રણસંગ્રામના વાજિંત્રેની શ્રેણુ વગાડી. તે વાજિત્રેના શબ્દોથી, જેમ જાંગુલી વિદ્યાના શબ્દો સાંભળીને સર્પ વ્યાકુળ થાય તેમ અતિ વ્યાકુળ થયેલે અને રોષથી લાલ નેત્રવાળે મહારાજા યુદ્ધ કરવાને ઉઠ, ઉઠીને ઉંચે સ્વરે પિતાના સૈનિકોને કહેવા લાગ્યું કે “હે સૈન્યના લેકે ! તમે સાંભળો, કેઈએ પણ (રસ્તામાં) નહીં રોકેલે વિવેક અહીં આવ્યો છે, અને જેમ સમુદ્રના કલ્લોલે દ્વીપની ચારે બાજુ પ્રિસરી જાય છે તેમ એ વિવેકના સુભટો મારા સૈન્યની
ચારે બાજુ પ્રસરી ગયા છે, આ તેના વાજિંત્રને નિર્દોષ (શબ્દ) મારા કર્ણનેચર કેમ થયે? તે મને લોઢાની સળી કાનમાં નાખ્યા સરખી પીડા ઉત્પન્ન કરે છે, માટે હવે તમે આમ વિલ બ શા માટે કરો છો ? યુદ્ધ કરવાને માટે ઉતાવળ કરો અને પારેવાં જેમ શાળનું ભક્ષણ કરે તેમ તમે વિવેકના સૈનિકેનું ભક્ષણ કરો (તેને નાશ કરો). આ વિવેકના સૈનિકોને નાશ કર્યો છતે શાખા છેદાયેલા ઠુંઠા) વૃક્ષની જેવા તે રાંકડા વિવેકને પણ હું સુખેથી છેદી નાખીશ; પણ તમારા દરેકને અંતરંગ અને બહિરંગ પરિવાર કોણ કોણ છે કે જે શત્રુરૂપ પાણીને રોકવાને પાળ તુલ્ય થાય તેવું છે અને કેનું કેટલું અથવા શું બળ છે તે તમે પ્રથમ મને કહો.”
(આ પ્રમાણે મેહરાજાનાં વચન સાંભળી) વૃદ્ધિ પામતા ભૂજાભળના ગર્વવાળો કંદર્પ (કામ) તેને કહેવા