________________
[૨૨૮ ]
પ્રોધ ચિંતામણિ
વીવાળા, તપસ્યાને વિષે રક્ત ચિત્તવાળા, અને માહ્ય સંગનો ત્યાગ કરેલા યાગીએ હતા તેઓનું પણ પુણ્યરૂપી ધન હરી લઇને નિરંતર નચાવતા મેં દુ:ખદાયી નરકરૂપ કુવામાં તેઓને કરાડે વર્ષ પર્યંત વસાવ્યાં છે. હું શમ ! સિંહથી ભક્ષણ કરાયેલા, ક્રૂર સપથી ડસાએલા, વનના દાવાનળથી દગ્ધ થએલા, શિકારીથી વિંધાએલા અને રાક્ષસથી રૂંધાએલા કેટલાક પુરુષા (શુભ પરિણામથી) સ્વર્ગ પામે છે (અર્થાત્ મરણ પામીને સ્વગે જાય છે), પણ ક્રોધથી મરણ પામેલેા કોઇ પણ માણસ કાઇ પણ ઠેકાણે શું સ્વગે ગયા છે અથવા જશે ? (અર્થાત્ ધથી મરણ પામેલા કોઇ પણ માણસ સ્વગે` ગયા નથી અને જશે પણ નહીં.) તેટલા માટે આ ઉપર કહેલ રાંકડાઓ (સિંહાકિ)ની સાથે મારી સરખામણીના ઉપદેશ દેતાં આચાય મને લાવે છે. (અર્થાત્ મહાન પરાક્રમવાળા મારી સરખામણી સિંહાર્દિકની સાથે યુક્ત નથી). વળી હે શમ ! તારા ઉપર પ્રથમ પ્રહાર કરતાં આ મારી ભુજ લજ્જા પામે છે, માટે પહેલાં તું પ્રહાર કર કે જેથી કરીને આ ભુજા પોતાનુ ખળ પ્રગટ કરે.” આ પ્રમાણે ઉંચે સ્વરે ખેલતાં ક્રોધનુ પહેલુ શરીર શમ સુભટે એકદમ કાપી નાંખ્યું કારણકે શૂરવીર પુરુષો બૈરીના વિનાશ કરવામાં કાળક્ષેપ કરતા નથી. એ પ્રમાણે ભદ્રભાવરૂપ અશ્વના આશ્રયવાળા અને સરળતા રૂપ હથિયારને ધારણ કરતા માવ નામના સુભટ પણ માન તરફ દોડયા અને તેણે પણ ચાર રૂપને ધારણ કરતા મનનું પહેલુ