________________
[ ૨૧૬
પ્રમેાધ ચિંતામણિ
દશમા: ગુણસ્થાનકે લડાઈના આગ્રહને વિસ્તારતે, નહીં દેખેલી ભૂમિકા પ્રત્યે પણ લાલને હુ ક્ષેાભ યમાડીશ.”
f
વિદ્વાન પુરુષોને વિષે અહુ પણાને ધારણ કરતા ઉત્સાહ નામના સેનાપતિ કહે છે કે “ હે સ્વામી ! તું સઘળા શૂરવીર પુરુષાના કાર્યસિદ્ધિનુ કારણ છું, કેઈપણુ વખતે ખેદ ન કરવા [અથવા જે કાર્ય પ્રારભ્યુ હોય તે પૂરું થયા વિના મૂકવુ નહીં] અને જે ધાયું હોય તે તત્કાળ કરવુ. અર્થાત્ અખેદ અને શિઘ્રકારીત્વ એ આદિ મા અંતરંગ પિરવાર છે તથા ઇંદ્રના નાના ભાઈ [વામન] અને મહાગિરિ આદિ સેવા મને ભજે છે (તે બહિરગ પરીવાર છે). સર્વે ઉત્તમ ગુણસ્થાનકને વિષે હું ઉદ્યમવાન થયાથી જેમ વૃદ્ધ (જરિત થયેલી) ગાય ઝઝા નામના વાયરાથી કપાયમાન થાય છે, તેમ શત્રુની સેના કપાયમાન થઈ જ સમજો. ”
3:
..
એ અવસરે વિમળબાધ નામના કોટવાળા શત્રુ એને ચાભ કરવાવાળાં વચન વડે કહેવા લાગ્યું કે “હું આ મારા સ` ભાઇને મારા તેજથી નિરોગી કરવાને સમર્થ છું. સારાં સારાં સૂક્ત, વસ્તુતત્ત્વના નિર્ણય અને ઉત્તમ શાસ્ત્રો એ આદિ મારા અંતર્ગ પરિવાર છે અને સરુચિ, શિવ સજઋષિ, વસ્વામી અને આ રક્ષિતાદિ મને સેવે છે (તે ુિરંગ પરિવાર છે), ચેાથા ગુણસ્થાન કથી માંડીને આગળના સર્વ ગુગુસ્થાનકમાં યુદ્ધ કરવાવાળા સર્વે બળવાન સુલટાને શત્રુના સમૂહને સંહાર કરવામાં હૂં સહાયકારી થઈશ.”
: