________________
પ્રમેાધ ચિંતામણિ
[ ૨૧૭ ]
એ અવસરે અનુષ્ઠાન (કર્મ કાંડ નામના પુરોહિત આગળ આવીને કહેવા લાગ્યા કે હે સ્વામી ! રણસંગ્રામમાં આપના કોઇ પણ ચેાદ્ધાને ધા જખમ વિગેરે થયા હાય તેને સાંધવાનું (ચિકિત્સા કરવાનું) કા હું. તત્કાળ કરી શકુ છું. સ્વાધ્યાય (ભણેલુ' યાદ કરવું, સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું વિગેરે), ચતુરાઈ અને (ધ કાર્ય માં) ઉદ્યોગ એ આદિ મારા અંતરગ પરિવાર છે અને શીતળાચા, આનંદ, કામદેવાદિ સમગ્ર સુભટો મને સેવે છે (તે અહિંર‘ગ. પિરવાર છે). પાંચમા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકને વિષે મને ઉઠેલે જોઈને આલસ્ય પ્રમુખ શત્રુએ તે મારી આગળ એક ક્ષણમાત્ર પણ રહેવાને સમર્થ નથી.”
એવી રીતે અનુક્રમને જાણનારા અને ઉચિતપણાના ત્યાગ નહીં કરનારા બાકીના સર્વે ઉદારમનવાળા સુભટોએ પણ વિવેકની આજ્ઞાથી) પાતપેાતાનું પરાક્રમ કહી બતાવ્યું. તે સુભટાની સ્ત્રીએ પણ ખુલ્લા દિલથી (નિર્ભયપણું) વિવેકરાજાને આ પ્રમાણે વચને કહેવા લાગી કે હું સ્વામી અમારા, ભૃત્ત્તરની સાથે રહીને ( શત્રુની સાથે ) યુદ્ધ કરતાં અમને પણ તમે જોજો. યુદ્ધને વિષે બહુના પ્રહારાથી શત્રુઓના નાશ કરતાં અમે સ્ત્રીઓને માથે ‘અબળા’ એવે જે અપવાદ છે તે દૂર કરીશું.” આ પ્રમાણે પોતાના પિરવારની (જેવી રીતે ખેલે છે તેવીજ રીતે) આચરણ કરવામાં સમથ વાણી સાંભળીને વિવેકરાજા હર્ષોંથી વિકસ્વર નેત્રવાળા થયા. (અર્થાત્ વિવેકરાજાના નેત્રા હ શ્રી વિકસ્વર થયાં). તે અવસરે અપૂર્વ અપૂર્વ અર્થની પર્યાલોચના (વિચા