________________
પ્રબંધ ચિંતામણિ
[ રરપ ] બુડી જવાને વિચાર ક્યાં વિના જળને વિષે કીડા કરે છે. જમીન ઉપર પડવાથી અંગ ભાંગી જશે તેને વિચાર કર્યા વિના વૃક્ષે ઉપર હીંચકે છે. મહત્ત્વના નાશને વિચાર નહીં કરતે છતે પાસવડે કીડા કરે છે. આલેક તથા પરલેકની પીડાને નહીં વિચારતે વિકથા કરે છે. આ વર મને લેશને માટે થશે એ વિચાર કર્યા સિવાય વૈર વધારે છે. ઉજાગરા તથા પગની પીડાને નહીં જાણતે નાટજાદિ જુએ છે. વસ્ત્રહિતપણાને અને વમનાદિકને નહીં વિચાર મદિરા પીએ છે. ક્ષયરેગાદિ રોગના ઉદયને નહીં જાણત વિષયમાં આસક્તિ કરે છે પૈસાના વ્યયને વિચાર કર્યા સિવાય પ્રાણીઓને નિરંતર લડાવે છે, અને આ તપ તથા ભમવાના પરિશ્રમને નહીં ગણકારતો શિકાર કરવા જાય છે. (અનેક જાતના) વ્યસન, આળસ, નિદ્રા, વિષયસંબંધી હલકાં વચન તથા બીજા પણ તેની જેવા અનેક મારા અત્યંતર (અંતરંગ) સેવકે છે. આર્યસંગૂ, શેલકરજર્ષિ, સેદાસરાજા, કંડરીકરાજા અને મરિચી આદિ મને હર્ષ આપવાવાળા મારી બાહ્યપર્ષદા માટેના મારા સેવકે છે.”
આ પ્રમાણે સર્વે વીર સુભટોએ પિતાપિતાનું બળ “કહે છતે મહરાજીએ પાખરેલા સિંહની માફક બળ સહિત ચારવ કર્યો. તે અવસરે નિરંતર શત્રુના હૃદયને ક્ષોભ કરવાવાળા મિશ્રભાષા અને અસત્ય ભાષાના ભેદરૂપ વાજિંત્રે અનેકવાર વાગવા લાગ્યાં. મેહરાજાના તથા વિવેકરાજાના