________________
થયાં હતાંજે સેવકે
વામીના
[ ૨૧૨ ]
પ્રબંધ ચિંતામણિ ઈચ્છાથી રણમાં પ્રવેશ કરતા ક્ષત્રિયને કેઇ રેકી શકતું નથી. ખગ્રરૂપ તાલથી અને ધનુષ્યને શબ્દરૂપ સ્કુરાયમાન થતા મૃદંગના શબ્દોથી રણસંગ્રામરૂપ રંગમંડપમાં વીર પુરુષોની કીર્તિ રૂપી નદી અત્યંત નાચ કરે છે. જ્યાં સુધી શત્રુનું સૈન્ય દૂર હોય છે ત્યાં સુધી (વીર પુરુષોને પોતાના પ્રાણ હાલે હોય છે, પણ શત્રુનું સૈન્ય દેખે છતે ડાહ્યા પુરુષે પોતાના પ્રાણને તૃણ સમાન ગણે છે. હે સંગ્રામમાં જય મેળવવાવાળા સુભટો ! સ્વામીને માથે આફત આવી પડયાં છતાં પણ સ્વામીએ પૂર્વે નેહપૂર્વક જમાડેલા [પષણ કરેલા] જે સેવકો પિતાના પ્રાણને તૃણની માફક નથી ગણતા તે સેવકે તે સ્વામીના ત્રણ રહિત કેમ થશે ? વાહન હાથી, ઘડાદિ કવચ અને શસ્ત્ર આ સર્વ બાહ્ય આડંબર છે પણ જેઓને હદયનું સાહસ છે તેઓ જ વસ્તુતઃ જયનું સ્થાન છે (અર્થાત્ તેઓજ જય મેળવે છે). તમે અધિક સત્ત્વવાળાં થઈને મેહના સૈન્યની સાથે યુદ્ધ કરશે તે હું ધારું છું કે શત્રુઓને દૂર કરીને તમે (અવશ્ય) લક્ષ્મી મેળવશે. હવે તમારામાં કેનું કેટલું સામર્થ્ય છે? કોને કેટલે પરિવાર છે? કેણ કયા વેરીને જીતી શકે તેમ તેમ છે ? અને કયે કાળે [ગુણઠાણે કણ યુદ્ધ કરવા ઉઠશે ? તે તમે કહો”
[આવા વિવેકનાં વચન સાંભળીને ] તેને ભવિરાગ નામનો પુત્ર વિનયથી ઉજ્જવળ વચનવડે કહેવા લાગે કે “સ્વામીની પાસે સેવકએ પિતાના ગુણનું વર્ણન કરવું તે યુક્ત નથી. છતાં જે સ્વામીના પ્રશ્નને ઉત્તર દેવામાં