________________
પ્રબંધ ચિતામણિ
[ ૨૦૯ ]. ભવસમુદ્ર તરવાની ઈચ્છાવાળા ને હું એકાકીપણું ગ્રહણ કરાવું છું અને મોહ કુટુંબ ગ્રહણ ક્રરાવે છે. હવે તમે કહે કે અમારા બેમાં આ દુનિયાના જીવને કેણુ હિતકરી છે? યુવાવસ્થારૂપે મદીરાપાનની ગેઝીવાળા શરીરને વિષે હું રહેતું નથી, પણ સ્વાભાવિક રીતે તેજ શરીરન (જ્ઞાનાદિથી) નિર્ભેળ થયેલું જાણીને હું તેને આશ્રય કરું છું. જુઓ ! યુવાવસ્થાને વિષે પણ શિવકુમારાદિની માફક જેઓનાં શરીર પવિત્ર છે ત્યાં હું બેસું છું. હંસ મેલા ચાણમાં વસો જ નથી. કહ્યું છે કે
प्रथमे वयसि यः शांतः, स शांत इति मे मतिः । ધાતુપુ શિયાળે". સમર કશ્ય ન ગાયતે |
પહેલી વયમાં (યૌવનકાળમાં) જેઓ (વિષયથી શાંત ચયા તેજ ખરેખર શાંત છે એમ મારું માનવું છે. ધાતુને ક્ષય થયા પછી શમ-વિષયની શાંતિ કોને થતી નથી?”
આ મેહ પd ન્યાયને લેપ કરીને પ્રાણીઓને લંપટપણું કરાવનારો, સમાધિને નાશ કરવાવાળે અને દુરૂપ વૃક્ષસમૂહના મનોરથ તુલ્ય છે. એની સેનાને જે, મુખ્ય ઐધિકારીઓ છે તે પણ લોકોના સુખના શત્રુઓ છે અથવા જાતિવાન સેવકે સ્વામીના સરખી કિયાવાળા હોય તે યુક્ત છે. જુઓ, તીવ્ર મેહે કૃષ્ણનું શબ (મડદુ) ઉપડાવવવડે બુદ્ધિમાન બળભદ્રને પણ છ માસ પર્યત વિડંબના પમાંડી છે, અને ક્રોધથી કંસાદિક, માનથી દુર્યોધનાદિકદંભથી