________________
પ્રાધ ચિંતામણિ
[ ૨૦૭ ]
સ્વાર્થ સાધવાવાળા થાઓ.”
આ પ્રમાણે કહીને સધિપાલે મૌન રહે છડે વિવેકરાજા તેને કહે છે કે “તમેાએ જે આજે (મારા તથા મેહના સંબધે) કહ્યું તે તમારા જેવા મહાન બુદ્ધિમાનાને યુક્ત છે. તે તે પ્રકારના ગુણાના વનથી તમેાએ જે મેાહના મહાત્મ્યની પ્રશંસા કરી તે સવ મારા જાણવામાંજ છે; કેમકે પહેલાં અમારા બેઉની સ્થિતિ એક ઠેકાણેજ હતી. પણ મલિન દુર્દિનને વિસ્તારતા (મેઘથી છવાયેલા, ગાઢ અંધકારવાળા અથવા ખરાબ લાગતા દિવસને વિસ્તારતા) અને નિરંતર કાઢવની વૃદ્ધિ કરતા મેઘ શ્વેત પાંખવાળા વિવેકી હુંસને કેવી રીતે ઇષ્ટ હોય ? (બીજા પક્ષમાં) મલિન અધ્યવસાયને વિસ્તારતા અને નિરંતર ક રૂપ કાદવની વૃદ્ધિ કરતા મેહરૂપી મેઘ શુકલપક્ષવાળા (અર્ધ પુદ્ ગલ પરાવર્ત્તથી પણ એછે. વખત જેને સાક્ષ જવાને બાકી રહેલા છે તે શુકલપક્ષી કહેવાય છે તેવા) તથા વિવેક જેને પ્રગટ થએલ છે એવા હુંસ (આત્મા)ને કેવી રીતે ઇષ્ટ હાય ? અર્થાત્ ન હેાય. જેમ દારૂ ઉન્મત્ત માણુસાને પ્રિય હાય છે તેમ માહ ઘણા માણસોને સ ંમત (માનનિક) છે, તે શું તે ચેતનાના ચારનાર દારૂ અથવા મેાહુને વિષે પડિત પુરુષાએ પણ આસકત થવું જોઈએ ? (અર્થાત્ ન થવુ જોઇએ.) તે મેનુ સૈન્ય વિશ્વવ્યાપી ધૂળની માફક અસાર [નિર્માલ્ય] હાવાથી વિસ્તાર પામ્યું છે, અને મારૂ સૈન્ય સેનાની માફક સારભૂત હોવાથી પ્રમિત (માપેલી) જગ્યાના આશ્રયે રહેલું છે. પર‘તુ મેહની