________________
-રામ
રામ
[ ૨૦૮ ]
પ્રબોધ ચિતામણિ સેનાને દુઃખ આપવાને ઉઠેલું મારું સૈન્ય વિશ્વમાં વ્યાપ્ત થયેલ અંધકારના સમૂહનો નાશ કરનાર સૂર્યની તીવ્રતાને પામશે અર્થાત્ સૂર્ય જેમ અંધકારને નાશ કરે છે તેમ મારૂ સૈન્ય મેહની સેનાને નાશ કરશે. હું જે સત્ય દેવ, ગુરુ, ધર્માદિને જણાવી આપું છું તેનેજ તમે ભાસ્વર કહે છે વિદ્વાને પણ મેહ પમાડે છે તે શું ભાસ્વર છે? (અર્થાત્ નથી.) માત્ર થોડા ભવ્ય જીવેએ મારે આશ્રય કરે છે તે પણ હું સર્વના ઉપર વર્તુ છું અર્થાત સર્વથી શ્રેષ્ઠ છું; કેમકે એક પણ લક્ષ્મીવાળા આધિન હોય તે બસ છે. બાકી કરડે નિર્ધન આધિન હોય તે તેથી શું ફાયદો છે? (અર્થાત કાંઈ ફાયદો નથી.) મારા શરીરની સ્થિતિ સારી ન હોવાથી મેહે પિતાની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ (ચેષ્ટા) કરી છે, પણ હવે હું નિરગી થવાથી તેના ઘણા આયુષ્યની ખબર પડશે. મોહ યુગલ સંબંધી અને ક્ષણિક બાહ્ય સુખ આપે છે, અને હું તે. અંતરંગ, સ્વસંવેદ્ય (પિતાના આત્માથી જાણી શકાય તેવું) અને અવિનાશી સુખ આપું છું, (મેહના પ્રસાદથી) મહેલમાં મનુ જે વિલાસે કરે છે તે તત્વથી તે મારા પ્રસાદથીજ છે. (કેમકે વિવેકપૂર્વક થોડે ઘણે સન્માર્ગ આદર્યો હોય તોજ પુણ્યથી સાતવેદની યોગ્ય વિલાસે મળે છે, પણ મેહ તુષ્ટમાન થવાથી તે તેઓને નિશ્ચલ નિવાસ નરકને વિષેજ થાય છે. હે સંધિપાલ ! શત્રુઓ પાસેથી નાશી જવામાં અથવા મહાસાગર તરવામાં એકલે કે કુંટુંબવાળો એ બેમાંથી કેણ સુખી ? તે તમેજ સાચું કહો. કર્મ રૂપ વૈરીથી ભય પામતા જીવને અથવા