________________
[ ૧૯૨ ]
પ્રાધ ચિંતામણિ
વિનાના રહ્યો એવા તે કાને આશ્ચય ન કરે ! અર્થાત્ સવ ને આશ્ચય કરે. નિર્દયતારૂપ અગ્નિવડે ચારે બાજુથી બળતા લેાકેાના ઘરના વિષે રહેતાં છતાં અને તેની જવાળાથી વ્યાપ્ત થયાં છતાં પણ તે કિંચિત્ માત્ર તાપ પામ્યા નહીં. જેમ જેમ વિવેકનું સાહસિકપણું ઉØસિત થતુ હતુ તેમ તેમ સયમશ્રીને પ્રેમ પણ તે (વિવેક)ને વિષે વિસ્તાર પામતે હતા. પછી સ્ત્રીના સ્નેહ (તેલ)થી સિંચાયેલે અને અગ્નિની સાક દીતા વિવેક સમગ્ર શત્રુના વંશના વિનાશ કરવાને માટે ઉડયા.
મેં માતાની સાથે મેહુના તરફથી (કારણથી) થયેલા મેાટા પ્રમાણમાં લાખ કરતાં અધિક જે જે પરાભવા સહન કરીને હૃદયની અંદર સ્થાપન કરેલા છે તે સર્વને આજે કાઢી નાંખીશ (અર્થાત્ તે સ` પરાભવાનું બૈર ુ... આજે માહ પાસેથી લઇશ) એ પ્રકારની પ્રતિજ્ઞાવાળા વિવેકે સત્કથા નામની જયભભા વગડાવી. (આ જયભભાને શબ્દ સાંભળતાં જ ) મડ઼ા શક્તિવાળા અને સંગ્રામની ઇચ્છાવાળા પુત્ર, અમાત્ય, સામત અને કોટવાળ પ્રમુખ પ્રાથના કર્યાં સિવાય વિવેકની પાસે આવવા લાગ્યા. જેમ ચંદ્રમા ચારે બાજુથી તારાવડે ઘેરાયેલ છે તેમ અખતરથી શૈાલતા હાથી, ઘેાડા, રથ અને પદ્માતીઓના સમૂહથી વિવેક ચારે બાજુથી ઘેરાયે ( અર્થાત્ તે સર્વ સૈન્યની વચ્ચે રહ્યો ). પાંચ ઇંદ્રિયના વિષય સ ંબંધની સ્તુતિ મને કાંઈ પણ ન સંભળાવવી એમ કહીને તે ભેગાના વિવેકે ત્યાગ કરવાથી સુશ્રુત નામના માગધે (ભાટે) જય યારવ વિસ્તાયે, તે વખતે