________________
[ ૧૯૮
મેધ ચિંતામણિ નિર્દય ક્રૂર ક કરવાવાળા, કપટી અને કુટિલ આશયવાળા હતા તે સર્વે તે (વિવેક)ના પ્રતાપથી હણાયા છતાં નાશ પામી ગયા. જેમ પાણીના જુદા જુદા પ્રવાહેાથી નદી વૃદ્ધિ પામે છે તેમ એક્ડા થયેલા ઘણા ભવ્ય જીવેારૂપ સુલટાથી તેની સેના પ્રતિક્ષણે વૃદ્ધિ પામવા લાગી. માનથી ઉન્નત મનુષ્યરૂપ પર્વતની ચિત્તરૂપી ગુફામાં રહેવાવાળા કદાગ્રહરૂપ સિંહા તેની સેનાના કોલાહલથી ત્રાસ પામ્યા. શ્રદ્ધાળુતારૂપ ભેટણા સહિત અને પ્રિય વાણીરૂપ દુધ દહીં (પક્ષે, વાણીના રસ) સહિત આવેલા ગામડાના લોકોને પશુ ધમ ની વાણીથી હ પમાડતા, પેાતાના (વિવેકના) પ્રતાપના યશવડે મનેાહર ચણ્ડીરૂપ મેાીને ધાણુ કરતા વનને વિષે રહેલા જિલ્લાને પણ સ્નેહથી જોતા અને કાઇ પણ ખીતા નહીં અને પોતાનું સ્થાન (ગુણુસ્થાન) છેડતા નહીં.” એ પ્રમાણે ઉદ્ઘાષણા કરતા વિવેક વીરે યુદ્ધ કર્યાં વિના આખા વિશ્વને વશ કર્યું. વૈરીને વધ કરવા માટે વિવેક દોડય છતે તેની આજ્ઞાનેજ ધન્યપણે માનતા (અર્થાત્ તેની આજ્ઞાનેજ કર્તવ્યણે માનતા) સર્વ મનુષ્યા યુગલીઆની માફક આધિ, વ્યાધિ, વિરોધ અને રાધને ખીલકુલ ધારણ કરતા નહેાતા, ચેાગના જાણનારની માફક વિયેાગ અને અનંગ (કામ)ના સંગી. વ્યથા (પીડા)નો આશ્રય કરતા નહાતા અને પરમા ને દેવાવાળી નિમ ળતાને પામેલા મુક્ત થયેલાની માફક શૈાભતા હતા.
આ પ્રમાણે શ્રીમદ્ જયશેખરસૂરિએ કરેલા પ્રમેાધ