________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૦૩ ]
તારે આધિન છે. રસ્તામાં અથવા સંગ્રામના મોખરામાં યથાયોગ્ય રીતે સર્વ સૈન્યને તું ચલાવજે. મેહરાજાને આ પ્રમાણેના આદેશથી પ્રમાદ પણ કોઈ જાતની હરક્ત વિના જેમ નાવિક નાવ (વહાણ)ને સમુદ્રમાં ચલાવે તેમ રસ્તામાં સેનાને ચલાવતું હતું. આ સેના સર્વ સ્થળે પ્રસરેલી હતી તે પણ બહળતાથી મેરૂપર્વતથી દક્ષિણ દિશાની સરહદમાં પિતાનું રક્ષણ કરવામાં તત્પર રહેલી સેનાને પ્રમાદે પડાવ નાખે.
આ પ્રમાણે મેહને મહિમા સાંભળીને ઉદાર દીલવાળે વિવેકરાજા પણ સેના લઈને યુદ્ધ માટે મેહની સન્મુખ જવાને એકતાન થયે. ઘણુ કાળે શત્રુનું સૈન્ય દષ્ટિગોચર થયે છતે પ્રશસ્ત મનવાળા (વિવેક)ને કઈ એવા પ્રકારને હર્ષ થયો કે જે હર્ષ સંયમશ્રીના પાણિગ્રહણ સમયે પણ થયે નહોતે. શ્રુતિમાગે (શ્રુતજ્ઞાનવડે) વીર પુરુષનાં ક્ષેત્રને પામીને [ સાંભળીને] નવીન મેઘની વૃષ્ટિથી ઉત્પન્ન થયેલ હેય નહીં તેવા વાજીંત્રના ધ્વનિએ રેમરૂપી અંકુરાના ઉગમને વૃદ્ધિ પમાડે. તે વખતે ઝળઝળાટથી શોભતાં અને દૂરથી દેખાતાં શત્રે કેળના પત્રની માફ્ટ વીર પુરૂ
ને ત્રાસ આપતાં નહોતાં. અર્થાત્ તે શસ્ત્રો કેળના પત્ર જેવાં જણાતાં હતાં. જ્યારે મનપ્રધાન મેહના ઉપર અથવા પુત્રના પ્રેમથી વિવેક ઉપર દૃષ્ટિ કરે છે ત્યારે જયલક્ષ્મી તેને તરફ જ વરવાની ઈચ્છા કરે છે [ અર્થાત્ જ્યારે મનપ્રધાનની દ્રષ્ટિ જેના ઉપર પડે છે ત્યારે તેને યે થાય છે]. તે વખતે અવસરના જાણ અને તેવા પ્રકારના (મધ્યસ્થ)