________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૦૧ ]
પ્રાણને! નાશ કરનારા થાય છે. તેથી હમણાં અવસર મળ્યા છે માટે તેની સાથે મારે સગ્રામ કરવેશ જ જોઇએ, આજે ત્રણે જગત માહુ વિનાનાં કે વિવેક વિનાના થાએ! (અર્થાત્ આજે એવા સંગ્રામ કરવા કે આ દુનિયા ઉપર કાંતા હું નહીં અને કાંતે વિવેક નહીં). અરે પાડીએ ? મારી આજ્ઞા સાંભળતાં છતાં તમે સર્વે હવે વિલખ શા માટે કરે છે ? ઉતાવળથી મિથ્યાવચનરૂપી પ્રસ્થાન (પ્રયાણુ) ભેરી (નેાખત) વગાડે.’ (આ પ્રમાણેના માડુરાજાના હુકમથી તેમણે તત્કાળ ભેરી વગાડી.) ભેરીના શબ્દની ટુ' પહેલા, હું પહેલા, એમ ખેલતા અને જયલક્ષ્મીને પ્રણ કરવાની ઈચ્છાવાવાળા સ્મરાદિ સ યોદ્ધા તત્કાળ તે (મેહ)ની પાસે આવવા વાગ્યા. પહેલાં સ્મર (કામ)ની સાથે યુદ્ધ કરવામાં જે સુભટો હતા તે સર્વે જય પામેલા સુભટોને મેહરાજાએ સાથે લીધા. વિવેક સાથે યુદ્ધ કરવાને જવા માટે માહુરાજા મહાન ઉત્સાહથી શોભિત થયે છતે બાળકથી રાજા પર્યંત સર્વ લેાકે તેવે આશીર્વાદ દેવા લાગ્યા. પછી જડતા નામની સ્ત્રીથી પગલે પગલે અનુસરાતા, હિરણ જેવાં નેત્રવાળી હિંસાદ્ધિ સ્ત્રીઓવડે ગુણાવળી ગવાતા, મિથ્યાશ્રુતરૂપ ક્રિએ (ચારણે) પ્રગટ કલ્યાણની વાણી યેાજી છે જેને વિષે એવા, દુરાવેશરૂપ અખ્તર પહેરેલા, સાહસથી તીક્ષ્ણ, અનદંડ (વગર પ્રયેાજને આત્મા કથી ૪'ડાય તે) રૂપ ધનુષ્ય દંડથી ભુજારૂપ લતા મ"ડિત ( શોભિત) છે જેની એવા. ખાણાથી ભરેલા મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનરૂપ ભાથાંઓને ધારણ કરતા, નિર્દયતારૂપ ખડ્ગવડે દેવને પણ કંપાવતા,