________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૮૯]
માન થાય છે તેઓને વૈર્યતા નામના બાણસહિત આત્મચિંતન નામનું ધનુષ્ય મળે છે. અમે પંડિત છીએ એમ માનનારા અનેક પુરુષે (પૂર્વકાળમાં) તે મહાતંભની પાસે આવ્યા હતા, અને દુઃખે આરાધના કરી શકાય તેવી રાધાને વીંધવાને પોતાના મનરૂપ બાણ ફેંકયા હતા. પરંતુ પડી ગયેલા બાણવાળા, ગળી ગયેલા માનવાળા અને મહા પુરુષથી હાંસી કરાયેલા તેઓ પાછા વળેલા અને મૂઢ ચિત્તવાળા થયા છતા નિરંતર પશ્ચાત્તાપ કરવાવાળા થયા છે. હવે જગતના સ્વામી અહેબતને ધ્યાનને વિષે એકાગ્રતાથી તત્પર થયેલા વિવેક રાધવેધને ઉપદેશ આપવાવાળા પોતાના ગુરુને નમસ્કાર કર્યો. પછી અભ ગતિએ મહાત્માના મસ્તકને પણ કંપાયમાન કરતે તે જે ઠેકાણે ધનુબ્દના બાણથી શોભિત સિદ્ધાંત નામને કુંડ છે ત્યાં ગયે. તે કુંડને તેણે એવી રીતે સ્થાપન કર્યો કે જેથી ઉત્તમ આરિસાને વિષે જેમ રૂપે પ્રતિબિંબિત થાય છે તેમ તેને વિષે આઠે ચકો પ્રતિબિંબિત થવાથી તેને સ્પષ્ટ રીતે દેખવા લાગ્યો. પછી તેણે અહિંસાદિ આઠ પુ વડે ( અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને માયા, નિયાણું તથા મિથ્યાત્વ ત્રણ શલ્યથી રહિતપણું) ધનુષ્ય સહિત બાણની પૂજા કરી, કેમકે પૂજ્યની પૂજાનું ઉલ્લંઘન કરવાથી ઈટની સિદ્ધિ કેમ થાય ? અર્થાત્ નજ થાય. ત્યાર પછી પણચ સહિત ધનુષ્ય ઉપર બાણ જેડેલ છે જેણે એવા વિવેક પુરુષને આનંદ અને મેહના સુભટોને ખેદ ઉત્પન્ન કર્યો (અર્થાત્ આવી સ્થિતિમાં વિવેકને જોઈને પુરુષો