________________
[ ૧૭ ]
પ્રબંધ ચિંતામણિ કઠીયારાઓને મેકલીને કલિકાળે જિનેશ્વરની આજ્ઞાન પ્રવ
ક એવા આગમના (સિદ્ધાંતના) પણ કટકે કટકા કરી નાંખ્યા. એકઠા મળેલ ચાર અનુયેગોને પૃથક પૃથક્ (જુદા જુદા) કરીને તેને પણ ર કરવાને તે પ્રવર્તે. કેમકે આવા પુરુષ એક ઉપાયને જાણનાર હોતા નથી. (અર્થાત્ તેવા પુરુષો બીજાનું બુરું કરવાના અનેક ઉપાય જાણનારા હોય છે.) કળિકાળના જોરથી તીર્થને ઉદ્યોત કરવાને (જેનશાસનનો મહિમા પ્રગટ કરવાને) માટે સુર અને અસુર (વૈમાનિક દેવ તથા ભુવનપત્યાદિક દેવે) આ દુનિયા ઉપર આવતા બંધ થયા, અને ઉગ્ર તપસ્યા કરવાવાળા પુરુષને પણ મહિમા જાગ્રત થવા લાગ્યું નહીં. જુદી જુદી સામાચારી (ગની જુદી જુદી કિયા)ના ભેદથી તેણે લેકોને એવા વ્યામોહિત કરી નાંખ્યા કે જેથી તેઓ આગમનાં વચનેને વિષે પણ વિશ્વાસ પામવા લાગ્યા નહીં. ચારિત્રરૂપી સંપદાના ચેર કળિકાળે એક ગ૭માં રહેવાવાળા સાધુઓનું સાધમીપણું હોવા છતાં તેની અંદર પણ નિષ્કારણ કલેશ ઉન્ન કર્યો, અને દરેક (ગચ્છનું મૂળ એક શ્રીમત્ વીર પરમાત્મા હેવાથી પરસ્પરમાં મિત્રાઈને લાયક એવા જુદા જુદા ગચ્છના સાધુ
માં તેણે શેકપણું ધારણ કરાવ્યું. પગે ચાલવું, પૃથ્વી ઉપર સુવું અને મળાદિ ધારણ કરવું ઈત્યાદિ બાહ્ય આડંબરને રહેવા દઈને સાધુઓમાં સારભૂત જે નિષ્કષાયપણું (કષાય રહિત ક્ષમાદિ ગુણો) તેણે લઈ લીધું, (બીજા ગચ્છના સાધુઓ ઉપર અગર સ્વગચ્છમાં) અન્યના મત્સરમાંથી વર્ષ પર્યત પાછા નહીં વળતા સાધુઓને તેણે નિશ્ચયન