________________
[૧૪]
પ્રબોધ ચિતામણિ દેવાતી હોય છે. કેઈ વખત ભણતા સાધુઓના) સ્વાધ્યાયન નિર્દોષ સંભળાતે હોય છે તે કોઈ વખત ભૂલી ગયેલાને સંભારી અપાતું હોય છે, અને ખોટાં કાર્યોનો નિષેધ કરાતે હોય છે. આ પ્રમાણે હે દેવ ! કેલાહલથી વ્યાપ્ત થએલા આખા નગરમાં તમારી અવિદ્યાનગરીનું તે નામ પણ મેં કોઈ ઠેકાણે સાંભળ્યું નહીં. હે મહારાજા! તમારી નગરીની માફક તે (પુણ્યરંગ) નગરનો ઘણો વિસ્તાર નથી પણ ઈદ્રના નગરની માફક શભા તે અલૌકિક છે. અર્થાત્ આપણું નગરની તેવી શભા નથી. . (હવે મેહની અવિદ્યાનગરીની સાથે વિવેકના પુણ્યરંગ નગરનું વર્ણન મેળવે છે.) આ અવિદ્યાનગરીમાં અનંતા
છે ત્યાનદ્ધિ (એક જાતની નિદ્રા છે જેમાં પ્રાણીઓ ગાઢ નિદ્રિત હોય છે.) નિદ્રામાં સુતલા છે ત્યારે તે પુણ્યરંગ નગરમાં લોકે દેવની માફક સુતા નથી પણ તેઓ નિરંતર સચેતન (જાગ્રતજ) છે. અહીં એક નાના કાર્યમાં પણ લોકે પ્રાયે કલેશ કરવામાં ઉત્સુક છે ત્યારે ત્યાં સત્યુગની માફક કલેશનું નામ પણ મેં સાંભળ્યું નથી. અહીં લકે બાંધવું રેકવું, હવું, આક્રોશ કરે અને લુંટવું એવા કર્તવ્યવાળા પ્રાયે હોય છે ત્યારે ત્યાં તે યુગલીઆની ભૂમિની માફક કઈ પણ કેઈને બાંધતું કરતું નથી. અહીં આકંદ રૂદન અને દીનવચનાદિકથી લેકે જયારે દુઃખી દેખાય છે ત્યારે ત્યાંના લેકે જાણે અમૃતનું પાન કરતા હેય નહીં તેમ એવે સમાધિને ભજે છે. આ નગરીમાં રાજા જ્યારે (પ્રજા પાસેથી) બધી વસ્તુ લેવાની ઈચ્છા કરે છે ત્યારે લેકે કાંઈ