________________
[૧૪]
પ્રબોધ ચિતામણિ ભેદવાવાળું છે. લીલા (વિલાસ)થી હળવે હળવે પગ સ્થાપન કરતાં આઠ મદરૂપ તારા હાથીઓ ભુજાદંડરૂપ સૂંઢ ઉંચી કરી છે જેણે એવા છતા ગરવ કરી રહ્યા છે. ઈચ્છારૂપ નદીના કિનારા ઉપર આળોટવાથી વૃદ્ધિ પામેલા અને સર્વ ઇંદ્રિયના વિષયનું ચૂર્ણ કરનારા ઇંદ્રિયના વ્યાપારરૂપ આ તારા ઘડાઓ છે. નિજતા રૂપ વાઘના ચામડાથી બાંધેલા, અખલિત ગતિવાળા અને પૃથ્વીને કંપાવતા પાપમનોરથ રૂપ આ તારા રથે છે. પ્રેમ રૂપ દંડાધિપના આશ્રયે રહેલા અને શત્રુની સાથે યુદ્ધ કરવાને તૈયાર થયેલા અઢાર બ્રહ્મ- ચર્યના ભેદરૂપ પદાતાઓ તારા સૈન્યમાં છે. જેને બ્રકુટીરૂપ ધનુષ્ય, તૃષ્ણારૂપ બાણ, લાંબી વેણીરૂપ ખ, વિલાસરૂપ ભાલા, હારરૂપ પાશ, કંકણરૂપ ચક, બરાબર બાંધેલા કંચુકરૂપ બખતર અને કેશના સમૂહરૂપ શિરસ્ત્રાણ (માથાનો ટોપ) છે એવી સાત્વિકભાવને ધારણ કરતી સ્ત્રીઓરૂપ દ્ધા તારે છે. હે પુત્ર! આ સેનાવડે શત્રુઓને જીતાયેલાજ તું જાણ, કેમકે પાત્ર, તેલ અને દીવેટના વેગે દી મહા અંધકારને પણ હણે છે, તે પણ હે રાજનીતિને જાણુ! તું કેઈનો પણ વિશ્વાસ કરીશ નહીં. કારણકે તેજવાન સૂર્ય પણ વિશ્વાસ રાખવાથી રાહુના મુખમાં પડે છે. બુદ્ધિમાન પુરુષને તું આધીન નથી અને તું બુદ્ધિથી ગ્રહણ કરવાવાળે પ્રયત્નવાન, થોડું બેલવાવાળે તેમજ ઘણું કરવાવાળે છે માટે જલદી ત્રણ જગતની જીત મેળવ. વળી નગ્ન રહેનારાઓ, કાપાલિકે, ભિક્ષુકે, મૂર્ખ, જટાધારીઓ, યેગીઓ, સ્ત્રીઓ, તપવનમાં રહેનારાઓ અને બ્રાહ્મણે–એ કેઈ ઉપર હે