________________
[ ૧૫ ]
પ્રોધ ચિંતાભષ્ટિ
ચંદ્રમાનાં કિરણેાથી પવિત્ર શરદકાળની રાત્રિમાં યમુના નદીને કિનારે જ્યારે · ગેપીએ એકડી મળીને ગાવા લાગી ત્યારે કૃષ્ણ ( તેઓની વચમાં રહીને ) નાચ કરવા લાગ્યા, પણ તેનાથી વિપરીતપણું બીલકુલ બતાવ્યું નહીં, અર્થાત્ તે ગેાપીઓને અનુસરીનેજ ચાલવા લાગ્યા. એકદા જળમાં ઉપન્ન થયેલાં અને સ્થળ ઉપર ઉપન્ન થયેલાંને પ્રકારના કમળેાની સુગંધ સાથે લેવાની લેાભી ગેાપીએને જાણીને તેએની સાથે કૃષ્ણ યમુના ની તરીને વૃંદાવનમાં ગયા. ત્યાં વનમાંથી પેાતાની મેળે લાવેલાં પુષ્પાવડે, દેવની પૂજા કરવાવાળા જેમ (દેવને) મસ્તકે મુગટ રચે છે તેમ કોઇએક પીને માથે તે મુગટ સ્થાપન કરે છે, કોઇએક ગેાપી વળી વૃક્ષના ઉંચા ભાગથી પેાતાના મેળે પુષ્પ લેવાની ઇચ્છાથી નિસ ણીની માફક તેમના પ્રભા પગ ઉપર મૂકે છે, વના વિહારથી થાકી ગયેલી. બીજી કેાઇ ગેપીને એકાંત વત્સલ અને ખળવાના કૃષ્ણે પાણીની કાવડની માફક ઉપાડીને ઘેર લઈ જાય છે. રસ્તામાં ભારના ભયવાળી કોઇ ગેાપી પાતાનું આઢવાનું વજ્ર કૃષ્ણને (ઉપાડવા) આપે છે ત્યારે પહેરવાનું હેઠલ વસ્ત્ર પણ શામાટે આપતી નથી ?”” એ પ્રમાણે હસીને કૃષ્ણ તેને કહે છે. ગેાપીના ગુપ્ત અંગ જોવાને માટે ઉત્કંઠિત થયેલા કૃષ્ણ પાસે લાજરહિત એવી કોઇ ગેાપી સખીંની માફક પેાતાની નીવી (નાડી) ખધાવે છે. આ પ્રમાણે સ્રીયેાદ્ધાઓએ કૃષ્ણુને વશ કર્યાથી મારી કાઇ પણ ઠેકાણે હાર થવાની નથી એવે કામ સુભટે નિશ્ચય કર્યાં.
પછી ક'સનો શત્રુ (કૃષ્ણ)ના બળનો સંહાર કરવામાં
'