________________
પ્રબોધ ચિંતામણિ
[૧૯૫]
સમર્થ ! અને ત્રીજા પુરુષાર્થ ! એવા હે કામ ! તું જયવાન થા, જયવાન થા. હું ત્રણ ભુવનરૂપ ઘરમાં ભ્રમણ કરવામાં રસિક ! હે ઘણુ યશના સમૂહથી શોભાયમાન ! હે સજજન દુર્જન, મૂર્ખ, વિદ્વાન, બાળ, યુવાન, પુરુષ અને સ્ત્રીઓનાં મનનું હરણ કરનાર ! હે સુર, નર અને કિન્નરેના સમુહથી સંગ્રામ સંબંધી ઉત્તમ પરાક્રમ ગવાય છે જેનું એવા ! હે વાણીને અગોચર એવું વિષયજનિત સુખ દેવામાં કલ્પવૃક્ષ તુલ્ય! હે બંધુવર્ગને પ્રિય ! માતાપિતાના ચરણને ભક્ત ! સેવકોને ફળ આપનાર ! શ્રીમમેહરાજાના પુત્ર! અને અતુલ બળવાન્ ! કામે ! તું ઘણો કાળ જીવ, ઘણે કાળ જીવ.” આ પ્રમાણે નવીન છંદો વડે બંદીજનેના સમૂહથી સ્તવના કરાતે કામ પિતાને આગળ કરીને પોતાના મૂળ સ્થાનને પામ્યો. ત્યાં જેમ કમળ હંસને પિતાના મધ્યભાગમાં રાખીને ઉત્તમ પ્રભાવડે પાણીના સરોવરને
ભાવે તેમ મહારાજાએ કામકુમારને બળામાં બેસાડીને પિતાનું સિંહાસન શોભાવ્યું. પછી “હે પુત્ર! તે દિગ્વિજ્ય કેવી રીતે કર્યો. ? એમ મેહરાજાએ પૂછયાથી પોતાનું વૃત્તાંત (પિતાને મેઢેથી) કહેવામાં લજજાથી કામદેવે મૌનપણું ધારણ કર્યું (અર્થાત્ ઉત્તર ન આપ્યો). ત્યારે પિતાની જીલ્ડાએ સમુદ્રના કલેલને પણ મંદ કર્યા છે જેણે એવા એક બંદીએ વિવેકના નાશી જવા પર્યત તે (કામદેવ)નું યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યું. (આ પ્રમાણે પુત્રનું વૃત્તાત સાંભળીને) પ્રમદથી વિકસ્વર થયેલ રોમાંચ સંચય