________________
-
-
વિષમ
અનિની ઉષ્ણતા તો છે, કેમકે ઠંડા પાણીની
પ્રબંધ ચિંતામણિ
[૧૧] કરવાને બીજે કઈ સમર્થ નથી). અથવા આ વિવેક જિનેશ્વરને ભક્ત છે અને તે (અત) તદ્દન મદરહિત હોવાથી તે પણ મદરહિતજ હો. આ વાત યુક્ત છે કે સ્વામીને સ્વભાવ ઉત્તમ સેવકમાં સંક્રમિત થાય છે. આ અહંતની સમીપે (હિંસક સ્વભાવવાળા) સિંહાદિક પણ અ૫ મદવાળા થઈ જાય છે તે બરોબર છે; કેમકે ઠંડા પાણીની સોબતથી અગ્નિની ઉષ્ણતા તત્કાળ શાંત પામે છે. હું વિષમ શસ્ત્રવાળે છું એમ કવિઓએ પણ મારી ખ્યાતિ કરી છે. ને તે પ્રમાણે ન હેત તો એ (વિષમાસ્ત્ર) નામની
ખ્યાતિ ક્યાં થાત ? શું ઉંદરમાં કે ઇંદ્રમાં થાત? (અર્થાત એ ખ્યાતિને હું લાયકજ છું.) હું જાણું છું કે, મને આવતા જાણીને તે (વિવેક) અહંતના ચરણને શરણે ગયે છે, પરંતુ ત્યાં પણ દરમાં રહેલ ઉંદર સર્પને દુર્ણાહ્ય ન હોય તેની માફક તે મને દુહ્ય નથી. પણ પ્રવચનપુરમાં જવાને માટે મારા પિતાએ આદેશ આપ્યો નથી, માટે અરે સેનાના લેકે! હવે પછા ફરો, આપણે ત્રણ જગતને જીતી લીધા છે.”
પછી અનેક પ્રકારના દુર્વાક્યના શબ્દોથી સર્વ દિશાને શાબ્દિત કરતે, કૃતકૃત્ય કરવા લાયક કાર્યો જેણે કરેલ છે એવા) અને ચાકરે પાસે તેના મ્યાન વિગેરેમાં મૂકાવતે ગામડાના લોકેએ તાજું ગાયનું ઘી, નગરના લોકેએ અનેક પ્રકારના ખાવા લાયક પદાર્થો અને વનમાં ફરવાવાળા લકોએ વનમાં ફળ ભેટર તરીકે મૂકીને રંજન કરેલે, દરેક ઘરે પિતાના (સ્ત્રી) સુભટોનું પૂજન થતું જોઈને હર્ષ ૨૧