________________
[૧પર 3
પ્રબંધ ચિંતામણિ
ત્રિશૂળ અને ખટ્વાંગ ધારણ કરવામાં વ્યગ્ર ગુજાવાળા આ મહાદેવે તને પણ શક્તિરહિત કરે છે એમ મેં કે ઠેકાણે સાંભળ્યું છે. માટે હું કામ! સર્ષ સહિત રાફડાની માફક આ પર્વતને તું દૂર છેડી ચે કેમકે જે યુદ્ધ કરવામાં જશ અથવા ધર્મ ન હોય તે યુદ્ધ નથી પણુ કદાઝડ છે.” આ પ્રમાણેનાં પ્રધાનનાં વચનો સાંભળીને અતિ છેડાયેલા સિંહની માફક કે પાયમાન થયેલ કામ છેલ્યા કે “હેમંત્રી મને મ ને તું બીવરાવ નહીં. જે હું કપાલી (હાદેવને વિષમ (દુઃખે જીતી શકાય તેવે) જાણીને આજે મુકી દઉં તે હા ઈતિ ખેદે ! મેહના કુલની શૂરવીરપણાની કથાનો લિસ્તાર નાશ પામે. માટે આ પાંચ મુખવાળા મહાદેવ કુશળપણને મૂકીને ત્રણ ભુવનમાં વ્યાપ્ત થએલા મારા પ્રભાવરૂપ અગ્નિમાં થતંગીની માફક આચરણ કરે.” * આ પ્રમાણે કહીને કામદેવે અકસ્માત બાણની સાથે ધનુષ્ય ખેંચ્યું; કેમકે વધ્ય કેટીને પ્રાપ્ત થયેલા શત્રુને મારવામાં શૂરવીર પુરુષે વિલંબ કરતા નથી. ધનુષ્ય ઉપર પણુછ ચડાવીને તેનાવડે મોહન નામનું બાણ મુકવાથી તપસ્યા અને ધ્યાનયુક્ત શરીરવાળે પણ મહાદેવ કંપાયમાન થઈ ગયે. એટલે માર (કામદેવ) ઉંચે સ્વરે કહેવા લાગ્યું કે “હે ખંડપશે (મહાદેવ)! પાખંડનો ત્યાગ કર. જગતને જીતવાવાળે હું કોધિત થવાથી ધ્યાન શું અને તપસ્યા પણ શી? આ મેટો પર્વત આજે મરણથી તારું રક્ષણ નહીં કરે પણ મારી આપેલી મૃગના જેવી આંખેવાળી સ્ત્રીને અંગીકાર કરવાથી તારું રક્ષણ થશે.”