________________
[ ૧૪૮]
પ્રબંધ ચિંતામણિ ટાંકણ રૂપ તું વજરૂપ નારાયણને કાંઈ પણ કરી શકીશ નહીં.”
પગનો સ્પર્શ થવાથી જેમ સર્ષ કોપાયમાન થાય તેમ પાપગ્રુતનાં આ પ્રમાણેનાં વચનોથી કપાયમાન થએલે કામ અહંકારથી હુંકાર શબ્દ કરતે કૃષ્ણને જ કહેવા લાગે કે “હે ગષ્ટશિષ્ટ (ગામાં રહેનારા ગવાળમાં શ્રેષ્ઠ) હે પયપુષ્ટ ! (દુધથી પુષ્ટ થયેલા) હે ગોપાળ ! (ગાયનું રક્ષણ કરનાર) હે મધુસૂદન ! (મધૂ નામના રાક્ષસને મારનાર) ઉભે રહે, ઉભે રહે તને દેખે છે, હવે તું અક્ષત કેમ જઈશ? હે મૂઢ ! હે વાતૂલ! તું બીજાઓથી છેટી પ્રશંસા કરાવાવડે મદીમમત્ત યે છેપરંતુ તેને લીધે જ તું આજેજ મારી અસિ (તરવાર)ના પ્રહારને મેળવીશ.”કામે આ પ્રમાણે કહ્યા પછી જેમ સમુદ્રના કલેલે દ્વિીપને ઘેરી લે તેમ કામદેવથી સંકેત કરાયેલા ગેપીએરૂપી હજારે દ્ધાઓએ તે (કૃષ્ણ)ને ચારે બાજુથી ઘેરી લીધે, અને તે ગેપીએ કૃષ્ણને કહેલા લાગી “હે દાદર ! મદને મૂકી દે અને દર (ઉદર ગુફા)ને સેવ. હજુસુધી તું નિચે બાળક છે, કેમકે અમારું બળ તું જાણતું નથી. જે કામદેવને ઇકો કબુલ કરે છે, દેવે સેવા કરવામાં તૈયાર રહે છે, જેનું પ્રિય બોલવાવાળા ચક્રવર્તે છે, અને રાજાઓ જેની પાસે પોતાના જાનુ (ઢીંચણ) ધરનારા (નમસ્કાર કરનારા) છે તે કામદેવના વિશ્વને જીતવાવાળા અમે દ્ધાએ છીએ. તેથી જો તમે બળનો મદ રાખતા હે તે સ્વંદ્વ યુદ્ધ કરવાને માટે તયાર થાઓ. પણ હે કૃષ્ણ! તું એક છે. અમે ઘણું છીએ. તું કેમળ છે, અમે કઠોર છીએ. તું બાળક છે, અમે પ્રૌઢા છીએ, તે