________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૪૩ ]
ઉંચી ચૂલિકા સહિત કઇ કઇ વસ્તુ લાંબા વખત સુધી કંપાયમાન થઇ નહીં ? અર્થાત્ સ કપાયમાન થઇ. આ પ્રમાણે કામના પ્રયાણ કર્યાં પછી યુદ્ધના પ્રારંભમાંજ જે શૂરવીરા, જે લક્ષ્મીવાળા, જે ચરડાએ અને જે સુભટો આ જગતમાં હતા, તેની સાથે સ્ત્રીરૂપ યેષ્ઠાએએ યુદ્ધ કરીને તેઓને તે વેગથી જીતી લીધા. (હુવે તે સ્ત્રીરૂપ યાદ્ધાઓએ કેવી રીતે યુદ્ધ કરીને આ વિશ્વ જીતી લીધું તે બતાવે છે) કેટલા એકને દેખાવાથી, કેટલા એકને સ્પ કરવાથી, કેટલાકના ખેાળામાં બેસીને ક્રીડા કરવાથી, કેટલાકને આલિંગન દેવાથી અને કેટલાકને મુખચુંબનથી તેમજ કેટલાકને સ્તનસ્પ અને હાથપગના આઘાતથી એમ સ્ત્રીએએ આખા જગતન વશ કરી લીધુ. વળી ભ્રકુટીના વિભ્રમથી નેત્રના વિલાસાથી, હાકાર હુંકાર કરવાથી, હસવાથી, ઉપાલંભ દેવાથી અને રૂદનથી સ્ત્રીઓએ વિશ્વને વશ કર્યું. તેમજ કેઇ વખત શક્તિથી, કોઇ વખત ભક્તિથી અત કોઇ વખત મીઠાં વચનોથી તથા ગીત નૃત્ય અને વિલાપથી તેમજ કૃત્રિમ ભ્રાંતિ ભય અને રાષથી તે સ્ત્રીએએ દુનિયાને વશ કરી. દેવાંગનાઓની સાથે દેવાએ, સ્ત્રીઓની સાથે પુરુષાએ, માછલીની સાથે માછલાંઓએ, નાગણીની સાથે નાગાએ, ખીણીની સાથે પક્ષીઓએ, હાથણીની સાથે હાથીઓએ, હરણીની સાથે હરણેાએ અને સિંહણ સાથે સિંહાએ વિષયસુખની સાધના કરી. વધારે શું કર્યું...! તે સ્ત્રીઓએ એકેદ્રિયાને પણ જીતી લીધા. કહ્યુ છે કે— વારાહતઃ પ્રમદ્યા વિરુસત્ત્વશોદ: ઇત્યાદિ. (યુવાન સ્ત્રીવડે