________________
પ્રખેધ ચિંતામર્માણ
[ ૧૪૫ ]
વાનું અને વિષય સેવવાનુ શીખવી દીધું. ટુકમાં શ્રુતવાળાનુ શ્રુત, ધીર પુરુષોનું ધૈર્ય, બુદ્ધિવાનોની બુદ્ધિ અને બળવા નોનું બળ આ સવ સ્ત્રીઓએ બદલાવી નાખ્યું.
આ પ્રમાણે સ્રીરૂપ ચેન્દ્રાએના બળથી યુદ્ધ કરીને ત્રણ જગતને કામદેવ વેદની શ્રુતિના શબ્દને સાંભળતે છો બ્રાલેાકમાં પહોંચ્યા, (બ્રહ્મલેાકમાં બ્રહ્મા રહે છે આ વાત લૌકિકશાસ્ત્રાનુસાર તે લોકોની માન્યતા પ્રમાણે જણાવી છે. જૈનશાસ્ત્રાનુસાર તે વાત નથી.) ચાર મુખવાળા અને વેદને કહેનારા પ્રજાપતિ (બ્રહ્મ) પુરાણમાં પુરાણ (જુનામાં જુના) અને જગત્ખનક એવા નામથી આ બ્રાલેાકના સ્વામી કહે વાય છે. તેની પાસે રહેવાવાળા કરાડો તેજસ્વી બ્રાહ્મણેા છે. (ત્યાં કામને આવતા જોઇને) અહીં તારે ઉદ્યમ કરવા તે યુક્ત નથી કેમકે બ્રાહ્મણેા સત્ર નિર્ભય હાય છે.' આ પ્રમાણે બીજાઓએ વાર્યા છતાં પણ કામ જોર કરીને ત્યાં પેઠે. કામને વારવાથી તે ઉલટા સામે થાય છે એ મનુષ્યની કહેવત શું ખેાઢી છે ? અર્થાત્ ખેાટી નથી. (જે બીજાએ કામને બ્રહ્મા પાસે જતાં મના કરે છે તેને તે કાંઇક ઉત્તર આપત જાય છે) બ્રહ્મા તે નામ માત્રથી બળવાન હેા ( અર્થાત એલવામાંજ માત્ર સાત્વિક હા) અને બ્રાહ્મણા નામ માત્રથી તેજસ્વી હા કેમકે તેએ અતિ બળવાળી અને ભયવાળી મારી ભ્રકુટીએ કરીનેજ નષ્ટ થશે તે! મારા ખળથી તે શું નહીં થાય? અર્થાત્ મારી ભ્રકુટીથીજ તે નમી જશે, બળ કરવાની તે જરૂર પડશેજ નહીં. આ પ્રમાણે કહીને સ્ત્રીરૂપ
a