________________
[૧૪]
પ્રબોધ ચિંતામણિ પગથી લાત મરાયેલું અશોકવૃક્ષ વિકસ્વર થાય છે ઇત્યાદિ).
- જ્યારે દરેક પુરુષની સાથે એક એક સ્ત્રીઢો લાગુ થઈ ગયે ત્યારે તે સ્ત્રીદ્ધાઓનું સામર્થ્ય જોઈ ઘણુઓ આશ્ચર્ય પૂર્વક કહેવા લાગ્યા કે શું આ સ્ત્રીદ્ધાઓનું યુદ્ધમાં કુશળપણું છે? જેની આજ્ઞા દેને પણ પાળવા લાયક છે એવા ઈંદ્રને પણ ભયંકર વાંકી ભ્રકુટીવાળી ઈંદ્રાણીએ કરે ખુશામતનાં વચનો (બોલતાં શીખવ્યાં (અર્થાત્ એવા સામ
વાળો ઈદ્ર પણ અપ્સરાઓની પાસે ખુશામતનાં અનેક વચનો બોલે છે. જેના ચરણને રાજાઓનો સમુદાય મસ્તક ઉપર ધારણ કરે છે એવા ચકવન્તીને પણ સ્ત્રીરત્ન એકાંતમાં પિતાના પગનું મર્દન કરનારા દાસ બનાવ્યા. દુનિયામાં પ્રસિદ્ધિ પામેલા અને પ્રતાપથી શત્રુઓને દબાવ્યા છે જેણે એવા જે રાજાઓ હતા તેઓ પણ કામથી વ્યાકુળ થઈને સ્ત્રીને શરણે ગયા. જે અભિમાની પુરુષના મસ્તકને ઈંદ્ર પણ નમાવી શક નથી એવા અભિમાનીઓને સ્ત્રીઓએ પિતાના પગમાં નમતા અને પિતે રાષ્ટમાન થઈને હઠથી તેનું અપમાન કરતા કરી દીધા. ઉત્તમ કુળમાં ઉન્ન થયેલ અને કળાભ્યાસની રુચિવાળા પવિત્ર બ્રાહ્મણ પાસે વેશ્યારૂપ સ્ત્રીઓએ મઘ પીવાનાં સ્થાન સાફ કરાવ્યાં. પોતાની શક્તિથી હાથી અને સિહાદિના ઉપદ્રવને રોકવાને સમર્થ એવા તપસ્વીએના તપને તે સ્ત્રીઓએ એક વચન માત્રથી જ ત્યાગ કરાવ્યું, અર્થાત્ આવા ઉગ્ર તપસ્વીઓને પણ સ્ત્રીઓએ ભ્રષ્ટ કરી નાખ્યા. જપમાળા ફેરવવાની વૃત્તિવાળા અને બ્રહ્મનું પ્રતિપાદન કરનારા સંન્યાસીઓને પણ સ્ત્રીઓએ ચેરી કર