________________
પ્રબોધ ચિંતામણિ
[૧૩]
-
-
-
ચાર દરવાજા છે. તે નગરમાં સાધુઓને રહેવા માટે શુભ ભાવનારૂપ ચુનાથી ઉજવળ કરેલા અને ઉચ્ચ ઉચ્ચતર ભૂમિકાવાળા સપ્તરિણામ રૂપ આવાસે છે. બ્રહ્મચર્યના અઢાર ભેદરૂપ અઢાર વર્ષે મર્યાદાવડે તે નગરમાં વ્યવસ્થાપૂર્વક રહે છે, અને ઇંદ્રોને પણ માનનીક સંઘરુપ મહાજન ત્યાં છે. યોગીએને લાયક આસનોરૂપ દુકાનો પુણ્યરૂપ કરિઆણના સમૂહથી ભરેલી છે. અને પિતાને તથા પરને વિષે સરખાપણાવાળા સમતારૂપ નિર્મળ રસ્તાઓ છે. છાયાથી મનોહર આરામ અને બાહ્ય ગુણરૂપ અનેક મુકામે ત્યાં છે, જેમાં અત્યંત પુણ્યના ભેગી પુરુષે ઉત્તમ સ્ત્રીઓની સાથે ક્રીડા કરે છે. ત્યાં રસથી ભરપૂર ગ્રંથની શ્રેણીરૂપ કુપિકાએ ઘર ઘર પ્રત્યે છે; અને ઉચ્ચ સ્થિતિમાં આરૂઢ કરવાવાળા દશ પ્રકારના વિનયરૂપ ક્રીડા કરવાના પહાડ છે. વળી વિકસ્વર કમળોવાળું અને હંસોને સુખ દેવાવાળું બ્રહ્મચર્યરૂપ સરેવર નવ ગુપ્રિરૂપ નવ કેટવાળાએ પાણી પીવાને માટે ચારે બાજુથી ઘેરેલું છે. નિરંતર યતનાના આવાસરૂપ વિરતિ નામની તે નગરની અધિષ્ઠાતા પાદ્ર દેવી છે, જે બળવાન પુરુષોએ આરાધન કરવાથી તેના સર્વ કલેશનું નિવારણ કરવા સમર્થ છે. તે કિલ્લામાં કઈ ઠેકાણે અમારિ ઘોષણા (કેઈ જીવને ન મારદુઃખ ન આપવું ઇત્યાદિ ઉલ્લેષણા) થાય છે તે કઈ ઠેકાણે સાધુઓને નિમંત્રણા કરાય છે. કેઈ વખત જિનમંદિરમાં ત્રણ પ્રકારનાં વાગે વાગતાં હોય છે તે કઈ વખત ગુરુના ગુણની સ્તુતિ કરાતી હોય છે. કેઈ ઠેકાણે સિદ્ધાંતની વ્યાખ્યા થતી હોય છે તે કઈ ઠેકાણે સદ્દગુરુથી દેશના