________________
[ ૧૩૬ ]
પ્રબેધ ચિંતામણિ
જેવા જીવતા છુ છતાં આ પ્રમાણે તમે ખેદ શામાટે કરા છે ? તમારા શત્રુઓનો સમૂહ કે જેને મે” દીવાન કરેલ છે તે ખેદ પામેા. પુત્ર છતાં પણ જે પિતા ચિંતાથી મુક્ત ન થાય તે નિશ્ચે તેનો હેતુ પુત્રનુ દુČળપણુ અથવા પિતાનું અજ્ઞપણું છે (પુત્રની યેાગ્યતા અયેાગ્યતાને કે તેના અળાબળને તે જાણતા નથી.) જેમ મેતી છીપના નાશ માટે થાય છે તેમ કેટલાએક પુત્ર પણ પિતાનો નાશ કરવાવાળા થાય છે, અને સૂર્યની સાથે જેમ શિન તેમ કેટલાએક નિસ્તેજ પુત્ર પિતાની સાથે વૈર કરવાવાળા પણ થાય છે. જેમ કમળ સરેાવરની શોભાને માટે થાય છે તેમ હું પિતાની શેાભાને માટે થઈશ, પણ જેમ મેલ શરીરને કલેશને અર્થે થાય છે તેમ હું પિતાને કલેશને અથૅ થઇશ નહીં. જો કે હું અનંગ (શરીર વિનાનો વૈકિક કહેવત છે કે કામદેવને મહાદેવે બાળી નાખ્યા છે માટે તે અનંગ કહેવાય છે.) છું તેપણ હું પિતાજી ! તમારા પ્રસાદથી આ જગતને જીતવાને સમર્થ છું. જેમ શરીર વિનાની ઠંડી (શીતને શરીર વિનાનું કહેવું એ સ્થૂળ વ્યવહારથી છે) પણ કાળવિશેષથી (શિયાળાની ઋતુની સહાયથી) કોને ક’પાવતી નથી ? જેમ વડવાનળ અગ્નિ સમુદ્રને ગ્રસી જાય છે, તેમ વચનની રચનાથી શે।ભતા શત્રુબળને હું... શસ્ત્રની શ્રેણીથી ગ્રસી જઇશ અર્થાત્ નાશ કરીશ.
""
'
કામનાં આવા અભિમાનવાળાં (પેાતાને સહાય મળી શકે તેવાં) વચનો સાંભળીને • હે બુદ્ધિમાન્ ! અહુ સારૂં' આ પ્રમાણે કહી તેની સ્તુતિ કરતા મેહ તેને કહેવા લાગ્યા