________________
[૧૩૪]
પ્રબોધ ચિંતામણિ કરવામાં જ એક રસવાળી હોય છે. જે મુદ્રની માફક મર્યાદાનું ઉલ્લંઘન કરે તે ઘણું સ્ત્રી કરતે છતો પણ પુરુષ અપરાધી નથી. વિકલ દેહવાળા (આંધળે, ઉલે, અસક્ત વિગેરે) સ્વામી મળ્યા છતાં પણ સ્ત્રીએ તેના આધારે રહેવું જોઈએ. જુઓ, તળાવ સુકાયે તે માછલી મ્યાન પામે છે અથવા મરણ પામે છે. હું સ્વામી તરફથી માન મેળવવાની અથી નથી પણ સ્વામીના હિતની અર્થી છું માટે જેનાથી તમારે જય થાય તે સ્ત્રીને મારે તેના ગુણને માન આપીને સેવવી જ જોઈએ.”
પિતાની રાણીનાં આવાં વચન સાંભળીને વિવેક કહે છે કે “હવે સર્વ શત્રુઓને મેં જીતી લીધાજ, કેમકે આ પ્રમાણે શેકો પણ આસપાસમાં નેહવાળી જેના ઘરમાં છે ત્યાં ન્યૂનતા શી હોય ? માટે હે મંત્રી ! હવે વિલંબ ન કરે. વિશિષ્ટ, હિતકારી અને શેભન અધ્યવસાય નામના પુરુષને જિનેશ્વરની પાસે મેકલે. કેમકે તે જિનેશ્વર મારા ઉપર પ્રસન્ન છે, તેથી શત્રુના વંશને ઉચ્છેદ કરવામાં કુહાડી તુલ્ય સંયમશ્રી કુમારિકા તે મને અપાવશે. ત્યાર પછી પ્રધાન જિનેશ્વરની પાસે મેકલવાને પોતાના માણસોને તૈયાર કરતે હતું, અને હું (દંભ) તે સમગ્ર વૃત્તાંત જાણીને તમારી પાસે આવ્યો છું, માટે હે મેહ! યુદ્ધ કરવામાં હું હસીઆર છું અને સર્વ સામગ્રી પામે છું એમ ધારીને મારી જીત થશે એ) તમે વિશ્વાસ ન રાખતા. દેદીપ્યમાન થયેલા (મરવા–ઓલાવાને દીપેલા) દીવાની દશાની માફક તમારી પિતાની દશા પણ ક્ષીણ થઈ છે એમ તમે જાણો