________________
-
પ્રબોધ ચિંતામણિ
[૧૧૧] (ઐશ્વર્ય) આપ્યું. પછી અર્હતે કહ્યું કે “હે વિવેક ! જે વિમળબોધ (નિર્મળજ્ઞાન) નામનો તારે સસરે છે તેને જ તું તારા (પુણ્યરંગ નામના) નગરમાં કેટવાળ કરજે; અને તારા કેટલાએક સેવકે હમણાં જ મેહની પાસે છે તેઓની મુક્તિ સ્વભાવથીજ અનેક રૂપ કરવાવાળી (અનેક ભવ કર્યા પછી) છે એમ તું જાણજે. માટે આ વમળબોધ મારા વનનું પાલકપણું ન મૂકતાં તારા નગરનું કેટવાળપણું પણ સારી રીતે કરશે.” ભાવાર્થ એ છે કે તારા સેવકે જે મેહની પાસે છે તેઓને હજી ઘણા ભવ કરવાના છે. માટે તેની ચોકસી કરવાની અત્યારથી જરૂર નથી. તેથી સામાન્ય રીતે વિમળબંધને બંને કામ સેંપવામાં આવે છે; નહિત એકજ કામ તેને સોંપવામાં આવત.
. . પછી તેમના (જિનેશ્વરના) આપેલા કેટલાએક ભવ્ય સુભટોનાજ પરિવારવાળે, દેવના ધ્યાનરૂપ વજાના પ્રકાશથી પિતાના આગમનને સૂચન કરતે, ગુરુના ઉપદેશરુપ વાઈત્રના ધ્વનિવડે આકાશને વાચાલિત (શબ્દિત) કરતે, આનંદિત દષ્ટિએ વારંવાર માતા (નિવૃત્તિ થી જેવા, પ્રેમરૂપ વૃક્ષેના વનની પૃથ્વી તુલ્ય તત્ત્વરૂચિ નામની સ્ત્રી સહિત યાચકને યાચના પૂરતું લીલા માત્રમાં દાન આપતે, મહાત્મા પુરુષની સ્ત્રીઓથી ગુણગ્રામ ગવાત અને વિદ્યાસિદ્ધ પુરુષની માફક કેઈએક રૂપથી સ્વામી અહ“તની સભાને નહિ મૂકતા (અર્થાત્ એકરૂપથી અરિહંતની સભામાં પણ રહેલે) વિવેક ધર્મના નિધાનરૂપ જિનેશ્વરનો આદેશ પામીને ક્ષણમાત્રમાં