________________
[ ૧૨૦]
પ્રબોધ ચિંતામણિ
દુઃખ નાશ પામે છે? નથી પામતું. તેથી ફરીને પણ પૂર્વની માફક શોકથી ઘેરાએલ મેહરાજા બોલે છે, તેવામાં અકસ્માત, સભાના લોકેએ દંભને ત્યાં આવેલ છે. જેમ વર્ષાવતુમાં આકાશ અનેક વર્ણોથી સંકીર્ણ (મિશ્રિત) થાય છે તેમ દંભને જોઈને મેહરાના હર્ષ, વિતક, સ્નેહ અને ઉત્સુકતા આદિ ભાવે વડે સકીર્ણ થઈ ગયે, પછી નમસ્કાર કરતા દંભને રાજાએ સંજમપૂર્વક ઉઠાડીને દઢ આલિંગન કરી સ્વાગત (તું સુખે આવ્યા ઇત્યાદિ) અને શરીરની કુશળતા સંબંધી પૂછ્યું. દંe કહે છે કે “સ્વામીભક્ત એ જે હું તેને દુઃખનો સંભવ હોયજ નહીં. ચંદ્રમાએ અંગીકાર કરેલ મૃગને શું સિંહથી કલેશ થાય? અર્થાત્ ન થાય હે સ્વામી ! હવે જે પ્રમાણે, ત્યાંનો ઈતિહાસ છે અને જે પ્રાણે મેં ત્યાં જોયેલ છે તે પ્રમાણે હું કહું છું તે તમે સાંભળે. જે વખતે કેટવાળના ભયથી મેં આ સુભટોને પાછા વાળ્યા તે વખતે નગરને સારી રીતે રક્ષણ કરાએલું અને કેટવાળની તીવ્રતા જોઈને નગરમાં પ્રવેશ કરવાને માટે મેં અનેક પ્રકારના ઉપાયે ચિંતવ્યા, પણ બીજે કઇ ઉપાય ન જણાયાથી, અને તકાળ બુદ્ધિ ઉત્પન્ન થવાથી હું તે નગરમાં રહેવાવાળા ઘણું ધાર્મિક પુરુષના જેવો વેષદારી ધાર્મિક થયે. પછી કેઇ ઠેકાણે મેં સાધુનો વેષ લીધે, કેઈ ઠેકાણે શ્રાવકને વેષ લીધે, એમ નિશંકપણે જેમ ગૃહસ્થ પિતાના ઘરમાં ફરે તેમ હું તે આખા નગરમાં ફર્યો. તે નગરમાં ચારિત્ર ભાવનાથી રહિત મનવાળા અને ચારિત્ર ધારણ કરનારના વેષમાં રહેલા મેં કેવળ આજીવિકાને માટે કેટલાંએક વ્રત