________________
પ્રબંધ ચિંતામણિ
| ૧૧૯ ]
વીર પુરુષ ! અત્યંત તેજવાળા વચલા મિણુ વિના મેતીની માળા જેમ પ્રભારહિત દેખાય છે તેમ તારા એક વિના આ મારી સભા આજે પ્રભારહિત થઇ ગઈ છે. ’
આ પ્રમાણે મેહરાજા શેકાતુર થયે ધૃતે મહા સત્ત્વવાળા ક્રોધાદિ સુભટા પેાતાની મેળેજ દંભની ખબર મેળવવાને માટે દોડ્યા. તે સુભટા વિવેકના નગરની નજીકની ભૂમિમાં આવી પહોંચ્યા, પણ સમુદ્રની માફક તે નગરીમાં પ્રવેશ કરવાને સમર્થ થયા નહિ; ત્યારે તેઓ એકઠા થઇને વિચાર કરવા લાગ્યા કે‘આમ ને આમ (દંભની તપાસ કર્યાં વિના) પાછાં વળતાં તે આપણને લજ્જા આવે છે માટે કાંઇપણ કરીને જઇએ તે ઠીક.’ એ પ્રમાણે અભિમાનના કુરવાથી કેટલાક વિવેકના માણસાન તેઓએ બંદીવાન કર્યો. કુરૂટી (કુરને ઉકુરડ) આદિ સાધુઓને ક્રોધે, બાહુબળી સરખાને મા, કેસરી પ્રમુખ સાધુઆને લેભે અને રથનેમિ આદિ સાધુઓને કામસુભટે પકડી લીધા. આ પ્રમાણે એના પકડવાથી ગર્વ કરતા અને પાછા ફરતા ધાદિ સુભટોના હાથમાંથી બાહુબલી સરખા વીર પુરુષો તે નાસીને પાછા પેાતાને ઠેકાણે આવી પહોંચ્યા, એટલે બીજા ફુટી સરખાએ. તેઓએ વિશેષ પ્રકારે આંધ્યા અને તે મહા ભયવાળા (કુરૂટી આદિ એને તેન હુરાજાની આગળ લઇ ગયા. આ ગુના પક્ષમાં રહ્યા હતા એ કારણથી મેહુરાજાએ તત્કાળ દુતિરૂપ દીખાનામાં નાખીને તેને મહા કલેના ભાગવનાર કર્યાં; તેપણ માહુરાજાને દંભ સંબંધી શેક આ ન થયે.. કેમકે પત્થરના લાભથી કાંઇ રત્ન ખવાયાનું