________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૦૯ ]
છે.
શરણે આવેલાનું રક્ષણ કરવા સિવાય બીજો શા છે ? અર્થાત્ શરણે આવેલાનુ` રક્ષણ કરવુ એજ તારા સ્વા હું જાણું છું કે મેાહથી કદના કરાતા આ જગા સ જીવાને જોઇને એ સર્વ આપદાના મૂળ માનેજ ઉખેડી નાખવાને તું ઇચ્છે છે પરંતુ તેને ઉખેડી નાંખ્યા હાય તે પણ ગળાના વેલાની માફક તે ક્રીને પાછો સજીવન થાય છે, તે છતાં પ્રાણીઓની પીડા શમાવવાનો કાંઇક ઉપાય હું તેને કહું છું તે સાંભળ આ લોકના અંત ભાગમાં આવેલુ એક નિર્વાણ નામનું શહેર છે. તેની પ્રાપ્તિને માટે કયા કયા પુરુષા વિવિધ પ્રકારના કલેશેને સહન કરતા નથી ? અર્થાત્ તે શહેરની પ્રાપ્તિને માટે ઘણા પ્રાણીએ મહેનત કરે છે. પરંતુ તે શહેરમાં ભવ્ય જીવેામાંથી પણ ઘણાજ ઘેાડા નિવાસ પ્રાપ્ત કરી શકે છે, કેમકે સવ મણિનો સમૂહ કાંઇ સુવર્ણનો સચેાગ પામી શકતા નથી. (નિર્વાણ શહેરનું વર્ણન) તે શહેરમાં જન્મ, જરા અને મરણુ નથી; વિપદા નથી; ગર્ભવાસની પીડા નથી; લક્ષ્મી, સ્ત્રી, પુત્ર પુત્રી અને બધનની પરાધીનતા નથી; ઇંદ્રિયાની ચપળતા નથી; મન સંબધી પીડા, શરીર સંબંધી પીડા, વિયેાગ, શેક અને પરાભવ નથી; દુ:ખ અને દાસપણું નથી; ભય; નથી ક્ષુધા નથી; તૃષા નથી; ઇર્ષાવાળી વાણી નથી; પીડા નથી અને ટાઢ કે તાપ પણ નથી; ફક્ત એક કેવળજ્ઞાન યુક્ત અમૃતના ભાજનથી ધરાયેલાની માફક આહલાદથી ભરપૂરપણે અનેક જીવા તે શહેરને વિષે નિર'તર રહે છે. જેમ આવે તેમ નિર્વાણને માટે) દોડતા માહથી ભય પામેલા