________________
-
-
પ્રબંધ ચિંતામણિ
| [ ૧૧૩] આ પ્રમાણે શ્રીમત્ જયશેખરસૂરીએ રચેલ પ્રબંધ ચિંતામણિ ગ્રંથમાં મોહને રાજ્યની પ્રાપ્તિ, વિવેકનું તવરૂચિ સાથે પાણિગ્રહણ અને તેને રાજ્યની પ્રાપ્તિના વર્ણનવાળો ચોથે અધિકાર સમાસ થયે
-
પાંચમો અધિકાર.
હવે અવિદ્યાનગરીમાં રહેલ મેહરાજા (નાસ્તિક નામનો મિત્રની સાથે એકદા રાજ્યતંત્રના સંબંધમાં વિચાર કરે છે. મિત્ર કહે છે કે “હે મેહ! નિવૃત્તિના પુત્ર રાંક વિવેકને મૂકીને બીજે બધે બંધુવર્ગ તારે આધીન છે, તે સાંભળી પૂર્વે અનુભવેલા વિવેકના બાહુબલના અનુભવથી સેનાના સમૂહને એકઠી કરતે મેહ જેની સર્વ વસ્તુનો નાશ થયે હેય તેની માફક નિસાસો નાખી મિત્રને કહે છે કે “હે ચાર્વાક! તે (વિવેક) રાંક નથી; તેની આગળ હું રાંક છું” જેમ વાઘ હરણને દુઃખ આપે છે તેમ તેણે ઘણીવાર મને દુઃખ આપ્યું છે. મનપ્રધાન ખરેખર મૂર્ખ છે કેમકે તેણે તે (વિવેક)ને જીવતે મૂકી દીધો. પોતાનો પુત્ર પણ વિષમ (વિપરીત ચાલવાવાળા) હેય તે અંત:કરણવાળા પુરુષો તેને મારી નાખે છે. જે મનુષ્યને એક પણ શત્રુ જીવતે હેય તેને સુખ કયાંથી હોય ? જેના શરીરમાં એક પણ રેગ સ્થાયી (નિરંતર રહેવાવાળ) હોય તેના શરી