________________
પ્રબંધ ચિંતામણિ
[૧૦૫]
હે મહારાજ ! આ મેહનું રાજ્ય ઉત્કષ્ટ બળવાન છે એ વાત વિચાર નામના મારા મિત્રે ચારે બાજુ ચરવૃત્તિઓ તપાસ કરીને એકાંતમાં આવીને મને કહી છે. હે સ્વામી ! તમે ત્રણ લેકના નાયક છે અને મેહ પણ પિતાને ત્રણ લેકનો સ્વામી કહેવરાવે છે, તે શું એક મ્યાનમાં બે તરવાર હોઈ શકે ? લેકે તમને સ્વામી તરીકે માને છે પરંતુ તે ઉત્કષ્ટ આજ્ઞાવાળે મેહ આંતરે આંતરે અહીં આવી લેકને જોરથી દબાવીને પિતાની આજ્ઞા ગ્રહણ કરાવે છે. હે જગનાથ ! બે રાજ્યના સંકટથી દુઃખી થએલા અને “હવે . કરવું” એ વિચારમાં વ્યાકુળ થયેલા લોકોનો તમે ઉદ્ધાર કરો અને આ દ્વિવિધ ભાવનું નિરાકરણ કરે.”
વિવેકે કહેલ સર્વ વૃત્તાંત સાંભળીને ભગવાને આ પ્રમાણે કહ્યું કે “હે વત્સ! હે સ્વચ્છ બુદ્ધિવાળા! તું સાંભળ, તે જે વાત કહી છે તે સર્વ અમે જ્ઞાનથી જાણીએ છીએ. પણ શું કરીએ ! કર્મના સંબંધથી મહરાજા બળવન છે. વીર પુરુષોએ યુદ્ધને વિષે તેને પરાભવ પમાડે છે છતાં પણ તે દુર્વા (ધો)ની માફક વૃદ્ધિ પામે છે. મેહજ શત્રુ છે, મેહજ મહાખલ પુરુષ છે, મેહજ વ્યાધિ છે અને મેહજ મહાવિષ છે. તેને જોરથી) જે મદોન્મત્ત સ્ત્રી મદનથી આતુર થયેલા બીજા જાર પુરુષની સાથે જારકર્મ કરી ધારણ કરેલ ગર્ભને શત્રુની માફક ક્ષાર અને ઉગ્ર તૈલાદિવડે મારવાને ઈચ્છે છે, કદાચ જન્મ થાય છે તે તેને મળની માફક તજે છે અને જે સ્વાર્થ સાધવામાં પૂર્ણ તથા એક નિષ્ઠાવાળી છે તે છતાં તે (માતા) અત્યંત